1. Home
  2. Tag "Mango Leaves"

ડાયબિટીસમાં આંબાના પાન પણ ખુબ ફાયદાકારક, જાણો અન્ય ફાયદા

ઉનાળામાં ફળોના રાજા કેરીને આરોગવી તમામને ગલે છે. કેરી સ્વાદ વધારવાની સાથે આરોગ્ય માટે ફાયદાકારક હોવાનું મનાય છે. કેરીની સાથે આંબાના પતા પણ આરોગ્ય માટે લાભદાયી માનવામાં આવી છે. તેમાં વિટામીન A, C અને B ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને ઔષધીય ગુણો પણ જોવા મળે છે, જે ઘણી સમસ્યાઓને દૂર કરવામાં […]

ફળોના રાજા કરી જ નહીં, આંબાના પાંદડા પણ સ્વાસ્થ્ય માટે અદ્ભુત છે

એક એવું ફળ જે ખાવામાં ખૂબ જ રસદાર હોય છે. ઉપરાંત, લોકો તેનું નામ સાંભળતા જ તેને ખાવાનું મન કરી લે છે. હા, આપણે ફળોના રાજા કેરી વિશે વાત કરી રહ્યા છીએ. આજ સુધી આપણે તેના પાંદડાઓનો ઉપયોગ ફક્ત ઘરને સજાવવા અને પ્રાર્થના દરમિયાન થતો હોવાનું સાંભળ્યું છે. પરંતુ, આજે આપણે આંબાના પાન વિશે વાત […]

સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે કેરીના પાનનું કરી શકાય છે સેવન

કેરીના પાંદડાની કરી શકાય છે સેવન કેરીના પાંદડા અનેક વિટામીનથી ભરપૂર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ કરે છે દૂર કેરીના પાંદડા વિટામિન સી, વિટામિન એ અને વિટામિન બી જેવા વિટામિનથી ભરપૂર હોય છે. તેમાં સ્ટેરોયડ, આલ્કલોઇડ્, રાઇબોફ્લેવિન, થાયમિન, ફેનોલિક, બીટા કેરોટિન, ફ્લેવોનોઇડ્સ વગેરે જેવા સંયોજનો છે. કેરીના પાંદડા ટેરપેનોઈડસ અને પોલિફેનોલ્સથી ભરપુર હોય છે.તે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code