સુરતના માંગરોળ નજીક નવાપરા GIDCમાં પેકિંગ મટિરિયલ બનાવતી કંપનીમાં લાગી આગ
કંપનીમાં કેમિકલના ભરેલા ડ્રમોમાં ધડાકા સાથે બ્લાસ્ટ પતરાના શેડને લીધે આગને કાબુમાં લેવા જહેમત ઉઠાવવી પડી ફાયર બ્રિગેડે 6 કલીકની જહેમત બાદ આગ કાબુમાં લીધી સુરત: જિલ્લાના માંગરોળ ખાતે આવેલી નવાપરા GIDCમાં બિસ્કિટ અને વેફર્સના પેકિંગ મટીરિયલ બનાવતી એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કંપનીમાં રહેલા કેમિકલ ભરેલા […]