1. Home
  2. Tag "manipur"

અમેરિકન સિંગર મેરી મિલબેન મણિપુર મુદ્દે પીએમ મોદીના સમર્થનમાં સામે આવી

દિલ્હી:લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો. આ દરમિયાન તેમણે વિપક્ષ પર નિશાન સાધવાની સાથે મણિપુર મુદ્દે પણ વાત કરી હતી. વડાપ્રધાનના ભાષણને લઈને વિપક્ષ પીએમ મોદી પર નિશાન સાધી રહ્યું છે ત્યારે આફ્રિકન-અમેરિકન અભિનેત્રી અને ગાયિકા મેરી મિલબેને પીએમ મોદીના ભાષણને સમર્થન આપ્યું હતું. અભિનેત્રી મિલબેને ગુરુવારે મણિપુર મુદ્દે પીએમ મોદીના […]

મણિપુરમાં શાંતિ સ્થાપિત થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અસરકારક પગલા લેવાયાં : અમિત શાહ

નવી દિલ્હીઃ અમિત શાહે જણાવ્યું હતું કે, મણિપુરમાં જે હિંસક ઘટનાઓ બની તે કેમ બની તેમજ સરકાર દ્વારા શુ કામગીરી કરવામાં આવી છે તું આપને જણાવીશ. હિંસાની ઘટનાઓને લઈને કોઈ સમર્થન નથી કરતું, પરંતુ તેની ઉપર રાજનીતિ  કરવી તેના કરતા પણ શરમજનક છે. દેશની જનતામાં ભ્રમ ફેલાવાયું છે કે સરકાર ચર્ચા કરવા તૈયાર નથી. મે […]

હિંસાગ્રસ્ત મણીપુરના આદિવાસી જૂથ ITLF એ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત

દિલ્હીઃ- દેશના રાજ્ય મણીપુરમાં છએલ્લા મે મહિનાની શરુઆતથી હિંસાનો દોર ચાલી રહ્યો છે આવી સ્થિતિમાં અહીના એક આદિવાસી ગૃપ એ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે.જાણકારી પ્રમાણે તેમએ પોતાની વાતો અને મોંગો રજૂ કરી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મણિપુરમાં કુકૈઈ અને મતેઈ બે સમુદાયો વચ્ચે હિંસા ચાલુ છે. અશાંત મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસરૂપે, રાજ્યના […]

મણિપુર ભારતનો અભિન્ન અંગ છેઃ સ્મૃતિ ઈરાની

નવી દિલ્હીઃ સંસદમાં મોદી સરકાર ઉપર કોંગ્રેસે કરેલી અવિશ્વાસની પ્રસ્તાવ ઉપર ચર્ચામાં કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ મણિપુર હિંસા મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, મણિપુર ભારતનો અભિન્ન અંગ છે. મણિપુરની પરિસ્થિતિ ઉપર કેન્દ્ર સરકારની સતત નજર છે. પરંતુ કોંગ્રેસની કથની […]

મણિપુરમાં હિંસાથી વધુ પ્રભાવિત દરેક જિલ્લામાં SITની છ-છ ટીમો તપાસ કરશે

નવી દિલ્હીઃ મણિપુરમાં થયેલી હિંસાની ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. બીજી તરફ પરિસ્થિતિ થાળે પડે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત તોફાનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજ્યમાં હિંસાથી પ્રભાવિત દરેક જિલ્લામાં તોફાનોની કેસની તપાસ કરવા માટે છ સીટની રચના કરવામાં આવશે. દરમિયાન એસઆઈટીની […]

મણિપુરમાં ભાજપના સાથી પક્ષે બિરેન સિંહની આગેવાની હેઠળની સરકારને સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી

મણિપુરની બિરેન સિંહ સરકારને લાગ્યો ઝટકો ભાજપના સહયોગી કુકી પીપલ્સ એલાયન્સે સમર્થન પાછું ખેંચ્યું ઇમ્ફાલ:ઉત્તરપૂર્વીય રાજ્યમાં ત્રણ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલી હિંસા વચ્ચે મણિપુરમાં એન બિરેન સિંહ સરકારના સહયોગીએ રાજ્ય સરકારને સમર્થન પાછું ખેંચવાનો નિર્ણય કર્યો છે. બે ધારાસભ્યો ધરાવતા કુકી પીપલ્સ એલાયન્સે રાજ્યપાલ અનુસુયા ઉઇકેને લખેલા પત્રમાં સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. […]

મણીપુરમાં હિંસાને જોતા કેન્દ્રીય સુરક્ષાદળોની ટીમ રાજ્યમાં મોકલી સુરક્ષા વધારાઈ

ઈમ્ફાલઃ- મણીપુરમાં મે મહિનાની શરુઆતથી હિંસાનો દોર ચાલી રહ્યો છે બે સમુદાયો વચ્ચેની ટક્કરમાં શરુ થયેલી હિંસામાં અત્યાર સુધી સેંકડો લોકોના જીવ ગયા છે જેને લઈને હવે રાજ્યમાં સુરક્ષા બંદોબસ્ત કડક ગોઠવાયો છે.આવી સ્થિતિમાં કેન્દ્રીય દળોની વધુ 10 કંપનીઓ રાજ્યમાં પહોંચી છે. બીજી તરફ એક અગ્રણી આદિવાસી સંગઠનના સભ્યો આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત […]

મણિપુરમાં ફરી હિંસા ભડકી,ટોળાએ 15 ઘરોને આગ ચાંપી,એક યુવકને મારી ગોળી

ઇમ્ફાલ: મણિપુરમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ટોળાએ 15 ઘરોને આગ લગાડી અને વિનાશ સર્જ્યો હતો. હિંસા દરમિયાન એક 45 વર્ષીય વ્યક્તિને ગોળી વાગી હતી. તેની જાંઘ પર ગોળીનો ઘા છે. તેને તાત્કાલિક RIMS) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ યુવકની હાલત ખતરાની બહાર છે. આ ઘટના શનિવારે સાંજે લંગોલ ખેલ […]

મણિપુરમાં ફરી હિંસા અને આગજની,બિષ્ણુપુરમાં મેઇતી સમુદાયના ત્રણ લોકોની હત્યા

ઇમ્ફાલ: મણિપુરમાં ફરી એકવાર હિંસાની આગ ભભૂકી ઉઠી છે. બિષ્ણુપુર જિલ્લામાં શુક્રવારે રાત્રે મેઇતી સમુદાયના ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. આ સિવાય બદમાશોએ ઘણા ઘરોને પણ આગ લગાવી દીધી હતી. બિષ્ણુપુર પોલીસે જણાવ્યું કે મેઇતી સમુદાયના ત્રણ લોકોની હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત કુકી સમુદાયના લોકોના ઘરોને આગ ચાંપવામાં આવી છે. પોલીસ સૂત્રોનું […]

મણિપુરમાં સ્થિતિ ફરી વણસી:ગોળીબાર બાદ સ્થિતિ તંગ,ટોળાએ IRB ચોકીઓ પર હુમલો કરી હથિયારો લૂંટ્યા

ઇમ્ફાલ: મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે. રાજ્યમાં બિષ્ણુપુર સહિત અનેક સ્થળોએ ફાયરિંગ બાદ સ્થિતિ તંગ બની ગઈ છે. બેકાબૂ ભીડનું સુરક્ષાદળો સાથે ઘર્ષણ પણ થયું. મણિપુર પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળોએ સાત ગેરકાયદેસર બંકરોનો નાશ કર્યો છે. માહિતી અનુસાર બેકાબૂ ટોળાએ બિષ્ણુપુર જિલ્લામાં બીજા IRB યુનિટની પોસ્ટ પર હુમલો કર્યો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code