દિલ્હી ચૂંટણીઃ મનીષ સિસોદિયાની જંગમ સંપત્તિ પાંચ વર્ષમાં આઠ ગણી વધી!
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જંગપુરા બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ચૂંટણી પંચ સમક્ષ પોતાનું સોગંદનામું દાખલ કર્યું છે. જેમાં સિસોદિયાએ પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો છે. સિસોદિયાએ સોગંદનામામાં લાખો રૂપિયાની જંગમ સંપત્તિ જાહેર કરી છે. ભાજપે મનીષ સિસોદિયા સામે તરવિંદર સિંહ મારવાહને મેદાનમાં ઉતાર્યા છે અને […]