દિલ્હીના પૂર્વ મંત્રી મનીષ સિસોદીયાને કોર્ટે ન આપી રહાત, ન મળ્યા વચગાળાના જામીન
દિલ્હીના મંત્રી મનીષ સિસોદિયાને ઝટકો કોર્ટે વચગાળાના જામીન ન આપ્યા દિલ્હીઃ- દિલ્હી આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા મનીષ સિસોદીયા છેલ્લા ઘણા સમયથી મની લોન્ડરિંગ કેસમાં સમાચારોની હેડલાઈનમાં છે. તેમના પર ચાલી રહેલા કેસમાં આજે ફરી કોર્ટે તેઓને ઝટકો આપ્યો છે.પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં સોમવારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને હાઈકોર્ટમાંથી મોટો […]


