PM મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનો આજે 101મો એપિસોડ
PM મોદી કરશે આજે ‘મન કી બાત’ કાર્યક્રમનો આજે 101મો એપિસોડ આ મુદ્દા પર કરી શકે છે વાત દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 101મા એપિસોડને સંબોધિત કરશે. એવી અપેક્ષા છે કે પીએમ મોદી સંસદના નવા ભવન સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાત કરી શકે છે. 3 ઓક્ટોબર, 2014ના […]


