ઘરે જ બનાવો સરળતાથી બ્રેડ પીઝા, જાણો રીત
શિયાળામાં વધારે ભુખ લાગે છે ત્યારે હવે ઓછા સમયમાં ઘરે જ સરળતાથી બ્રેડ પીઝા બનાવીને બાળકોને મોટાઓને પીરસો, જાણો બ્રેડ પીઝા બનાવવાની સરળ રીત.. • સામગ્રી: પિઝા સોસ બ્રેડ – 8 સ્લાઇસ મોઝેરેલા ચીઝ બારીક સમારેલ કેપ્સીકમ બારીક સમારેલી ડુંગળી મકાઈ ઓરેગાનો ચિલી ફ્લેક્સ માખણ અથવા તેલ • બનાવવાની રીત બ્રેડ સ્લાઈસને બટર વડે થોડુ […]