1. Home
  2. Tag "manufacturing"

બજેટ 2026 માં MSME ને 10,000 કરોડનું ફંડ, માઈક્રો યુનિટ્સને ટોપ-અપ

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026 માં MSME ક્ષેત્ર માટે એક મોટા પેકેજની જાહેરાત કરી છે, જે નાના, સૂક્ષ્મ અને ઉભરતા ઉદ્યોગોને સીધો ટેકો પૂરો પાડશે. સૌથી મોટી જાહેરાત 10,000 કરોડ રૂપિયાના ઇક્વિટી-સપોર્ટેડ ડેવલપમેન્ટ ફંડની છે જેનો ઉદ્દેશ્ય ‘ચેમ્પિયન MSME’ એટલે કે નાના ઉદ્યોગો બનાવવાનો છે જે મોટા નિકાસકારો અને રોજગાર […]

ભારતઃ વર્ષ 2025માં મોબાઈલ ફોનનું ઉત્પાદન મૂલ્યું 5.45 લાખ કરોડ થયું

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: ભારતમાં ઉત્પાદન વધારવા અને રોજગારીની નવી નવી તકો ઉભી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી યોજના હેઠળ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યાં છે. દરમિયાન મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ ભારતમાં મોબાઈલ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થયો છે. એટલું જ નહીં ભારતમાં […]

સુરતઃ ગેરકાયદે આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરીનો પર્દાફાશ

અમદાવાદઃ સુરતના ઓલપાડ ખાતે પરવાના વગર આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતી ફેક્ટરી પર રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં મળી આવેલા શંકાસ્પદ જથ્થાના આશરે ૧૫ જેટલા નમૂના લઇ, બાકીનો રૂ. ૧૧.૬૦ લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું […]

આત્મનિર્ભર ભારતઃ ટેલિકોમ ઉપકરણોનું ઉત્પાદન વેચાણ રૂ. 50,000 કરોડ ના સીમાચિહ્નને પાર પહોંચ્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ભારતને ‘આત્મનિર્ભર’ બનાવવાનાં વિઝન સાથે સુસંગત થઈને ટેલિકોમ અને નેટવર્કિંગ ઉત્પાદનો માટે ઉત્પાદન તથા ઇલેક્ટ્રોનિક્સનાં મોટા પાયે ઇલેક્ટ્રોનિક ઉત્પાદન સંબંધિત પ્રોત્સાહન (પીએલઆઈ) યોજનાને કારણે દેશમાં  ઉત્પાદન, રોજગારીનું સર્જન, આર્થિક વૃદ્ધિ અને નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. ટેલિકોમ પીએલઆઈ યોજનાના ત્રણ વર્ષની અંદર આ યોજનાએ 3400 કરોડ રુપિયાનું રોકાણ આકર્ષ્યું છે, ટેલિકોમ ઉપકરણોનું […]

IREDAની GIFT સિટી ઓફિસ ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપશે

અમદાવાદઃ ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (આઈઆરઈડીએ)એ ગિફ્ટ સિટી, ગાંધીનગરમાં ઓફિસ ખોલી છે, જે વિદેશી ચલણમાં ધિરાણ વિકલ્પો પ્રદાન કરવામાં નિષ્ણાત હશે. જેનાથી કુદરતી હેજિંગને સુવિધા મળશે અને ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સ માટે ધિરાણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરશે. 17 એપ્રિલ, 2024ના રોજ અબુ ધાબીમાં વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ 2024 ખાતે આયોજિત […]

ભારત વિશ્વમાં ઉત્પાદન ક્ષેત્રે બીજા નંબરનું સૌથી આકર્ષક સ્થળઃ નીર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ દેશની આર્થિક સ્થિતિ પર રાજ્યસભામાં ટૂંકા ગાળાની ચર્ચાનો જવાબ આપતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, ભારત વિશ્વમાં ઉત્પાદન ક્ષેત્રે બીજા નંબરનું સૌથી આકર્ષક સ્થળ છે. મંગળવારે ગૃહમાં શરૂ થયેલી ચર્ચાનો જવાબ આપતાં તેમણે ઉદ્યોગ ક્ષેત્રે દેશની સિદ્ધિઓ પણ ગણાવી હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે, આ વર્ષે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં લગભગ 22 ટકાનો […]

ભારત હવે મોબાઈલ ઉત્પાદનમાં વિશ્વમાં બીજા ક્રમે,200 કરોડ યુનિટ નિર્માણનો આંકડો કર્યો પાર

દિલ્હી: ભારત ટેક્નોલોજી ક્ષેત્રે પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. ફોન ઉત્પાદનમાં દેશ અગ્રણી ભૂમિકા ભજવી રહ્યો છે. ભારત હવે વિશ્વનો બીજો સૌથી મોટો ફોન ઉત્પાદક દેશ બની ગયો છે. દેશમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે. ભારતમાં સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગનો યુગ ઘણા સમય પહેલા શરૂ થયો હતો. સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગમાં […]

ભારતમાં મોબાઈલ ફોનના ઉત્પાદનમાં વધારો કરવા કેન્દ્ર સરકારનું આયોજન, ચીનને પડશે મોટો ફટકો

નવી દિલ્હીઃ ચીનના વર્ચસ્વને અંકુશમાં લેવા અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે એક નવી યોજના બનાવી છે, જેના કારણે ચીનની મોબાઈલ કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. કેન્દ્ર સરકાર ભારતમાં મોબાઈલ ફોન બનાવવા માટે પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટિવ એટલે કે, PLI સ્કીમ હેઠળ સેમસંગ મોબાઈલ ફોન કંપનીને 600 કરોડ રૂપિયા આપવા જઈ રહી છે. આ અત્યાર સુધીનું […]

ભારતઃ નકલી દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓ સામે કાર્યવાહી

નવી દિલ્હીઃ દેશની જનતાને યોગ્ય મેડિકલ સેવા મળી રહે તેવા પ્રયાસો કેન્દ્રની મોદી સરકાર દ્વારા પગલા લઈ રહી છે. દેશમાં હાલ કેન્દ્ર સરકાર જેનરિક દવાને પ્રોત્સાન આપી રહી છે. દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા હવે દવાઓની ગણવત્તા ઉપર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં નકલી દવાઓનું ઉત્પાદન કરનારાઓ સામે આકરી કાર્યવાહી શરૂ કરવામાં […]

ભારત સેમી કંડક્ટરના ઉત્પાદનની સાથે ટેકનોલોજી સેકટરમાં વધારે તાકાતવાર બનશે

અમદાવાદઃ દુનિયામાં સેમીકંડક્ટર કેપિટલ તરીકે ઓળખાતા તાઈવાનની કંપની ફોક્સર્કોન સાથે મળીને ભારતીય કંપની વેદાંતા સતત વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં સેમીકંડક્ટર પ્લાન્ટની સ્થાપના કરશે. જેથી આગામી દિવસોમાં અહીં જ સેમીકંડક્ટરનું ઉત્પાદન થશે, જેના પરિણામે સેમીકંડક્ટર્સ અને ઈલેક્ટ્રોનિક્સ સામાનના ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભર બનવાની સાથે ટેક સેકટરમાં વધારે તાકાતવાર બનશે, ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમીકંડક્ટર્સને કારણે ઈલેક્ટ્રોનિક વસ્તુઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code