અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓની સુવિધા માટે અનેક આકર્ષણો ઉમેરાયાં
અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રવાસીઓનો ભારે ધસારો રહેતો હોય છે. ત્યારે પ્રવાસીઓને ઉત્તમ પ્રકારની સુવિધા મળી રહે તે માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં એરપોર્ટ ખાતેના ટર્મિનલ પર વિશાળ આધુનિક પેસેન્જર લોન્જ, ડ્યુટી ફ્રી, 24 કલાક અંગત સુરક્ષા સેવાઓ, ટર્મિનલથી પ્રાયવેટ જેટ તરફ તાત્કાલિક પહોંચવાની આસાન સુવિધાઓ, કસ્ટમ્સ અને […]