1. Home
  2. Tag "market"

ભારત ટેકનોલોજીના અમલ અને ઉપયોગ માટે જબરદસ્ત બજારનું પ્રતિનિધિત્વ કરે છેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ ભારત આજે ટેકનોલોજીના અમલ અને ઉપયોગ માટે જબરદસ્ત બજારનું પ્રતિનિધિત્વ કરે છે. તે એવા દેશનું પ્રતિનિધિત્વ કરે છે જ્યાં ઇનોવેશન ઇકોસિસ્ટમમાં જબરદસ્ત ઊંડાણ છે અને પર્ફોર્મિંગ એન્ટરપ્રિન્યોર્સની વાઇબ્રન્ટ ઇકોસિસ્ટમ છે. સરકારની નીતિ અને સરકારી મૂડી આ 2 તત્વોને ઉત્પ્રેરિત કરવા જઈ રહી છે અને એક ટકાઉ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે જે આગામી દાયકામાં વિશ્વની […]

હવે કોવિશિલ્ડ અને કોવેક્સિન બજારમાં થશે ઉપલબ્ધ, આટલી હશે વેચાણ કિંમત

હવેથી બજારમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન મળશે સરકાર દ્વારા બંને વેક્સિનને શરતી મંજૂરી અપાઇ માર્કેટમાં તેની વેચાણ કિંમત 150 રૂપિયા રખાય તેવી સંભાવના નવી દિલ્હી: અત્યાર સુધી કોવિડ સામે રક્ષણ આપતી વેક્સિન કોવિશીલ્ડ અને કોવેક્સિન માત્ર સરકાર પાસે જ ઉપલબ્ધ રહેતી પરંતુ હવે તે માર્કેટમાં પણ લોકોને મળી શકશે. કેન્દ્ર સરકાર દ્વારા શરતી મંજૂરી આપવામાં આવી […]

આ કંપનીનું ઈલેક્ટ્રિક બાઈક બજારમાં આવ્યું,લોકોને પેટ્રોલની કિંમતથી રાહત

પેટ્રોલની કિંમતથી લોકોને મળશે રાહત આ કંપનીનું ઈલેક્ટ્રિક બાઈક બજારમાં લોન્ચ આટલી છે તે બાઈકની કિંમત પેટ્રોલ ડીઝલની વધારે કિંમતથી મોટા ભાગના લોકો હેરાન પરેશાન છે. આવામાં કાર માટે EV કન્વર્ઝન કીટ થોડા અઠવાડિયા પહેલા રજૂ કરવામાં આવી હતી, ત્યારે મોટરસાયકલ માટે ઇલેક્ટ્રિક કીટ ગયા મહિને લોન્ચ કરવામાં આવી હતી. થાણે સ્થિત EV સ્ટાર્ટઅપ ગોગોએ […]

રોકાણકારો માટે માલામાલ થવાની તક, ડિસેમ્બરમાં આવી રહ્યા છે આ 10 IPO, જાણો યાદી

ડિસેમ્બર મહિનામાં આવી રહ્યાં છે અનેક IPO ડિસેમ્બર મહિનામાં 10 કંપનીઓ લાવી રહી છે IPO રોકાણકારો માટે કમાણીની મોટી તક રહેશે નવી દિલ્હી: ઇક્વિટી માર્કેટમાં તેજીનો લાભ લેવા માટે અનેક કંપનીઓ પોતાના IPO લઇને આવી રહી છે. ડિસેમ્બર મહિનામાં પણ 10 કંપનીઓ રૂ. 10,000 કરોડથી વધુના આઇપીઓ માર્કેટમાં લઇને આવી રહી છે. તેથી નિયમિતપણે IPOમાં […]

સેન્સેક્સમાં તેજી છતાં ગોલ્ડમેન સાશે ભારતીય ઇક્વિટી માર્કેટનું રેટિંગ ઘટાડ્યું

સેન્સેક્સમાં વધારો છતાં ગોલ્ડમેન સાશને ભારતીય શેરબજાર આકર્ષક લાગતું નથી ગોલ્ડમેન સાશે ભારતીય ઇક્વિટી માર્કેટ્સનું રેટિંગ એક સ્થાન ઘટાડીને માર્કેટ વેટ કર્યું નોમુરા જેવી ફર્મે ભારતીય શેરબજાર પ્રત્યેનું પોતાનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે નવી દિલ્હી: આ વર્ષ દરમિયાન શેરબજારમાં પૂરજોશમાં તેજી જોવા મળી રહી હોવા છતાં વૈશ્વિક રેટિંગ એજન્સી ગોલ્ડમેન સાશને ભારતીય ઇક્વિટી માર્કેટ આકર્ષક […]

સરકાર પેટ્રોલ-ડિઝલની કમાણીનો ક્યાં કરે છે ઉપયોગ? ગડકરીએ આપ્યો આ જવાબ

સરકાર પેટ્રોલ-ડિઝલની કમાણીનો ખર્ચ ક્યાં કરી રહી છે કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આપ્યો જવાબ સરકાર માળખાગત સુવિધાઓના વિકાસ તેમજ અન્ય વિકાસ કાર્યો રકમનો કરે છે ઉપયોગ નવી દિલ્હી: એક તરફ દેશમાં પેટ્રોલ-ડિઝલની કિંમતો સતત વધી રહી છે ત્યારે બીજી તરફ કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર […]

સેબીએ Zomatoના IPOને આપી મંજૂરી, જાણો કંપની કેટલી મૂડી કરશે એકત્ર

Zomatoના IPOને સેબીએ આપી મંજૂરી કંપની IPO દ્વારા આશરે 8250 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે IPO હેઠળ 7500 કરોડ રૂપિયાના નવા શેર્સ ઇસ્યૂ કરવામાં આવશે નવી દિલ્હી: હવે Zomatoને સેબી તરફથી IPO બહાર પાડવાની મંજૂરી મળી ગઇ છે. કંપની IPO દ્વારા આશરે 8250 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સના રિપોર્ટ અનુસાર […]

વરસાદી સીઝનમાં ઔષધી સમાન જાંબુનું બજારમાં ધૂમ વેચાણ, કિલોના 30થી 50 રૂપિયા ભાવ

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે જેઠ મહિનામાં જ મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ સહિત શહેરોમાં જાબુંનું વેચાણ થઈ રહ્યું છે. આ વખતે જાબુંનો પાક પણ સારા પ્રમાણમાં થયો છે. બજારમાં આજકાલ ઔષધિ સમાન જાંબુનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે આરોગ્યની દ્રષ્ટિએ સિઝનેબલ ફળ જાંબુ ખૂબ જ ફાયદાકારક હોય લોકો તેની ખરીદી કરે છે હાલમાં […]

માર્ચમાં 16 કંપનીઓ IPO થકી મૂડીબજારમાં કરશે પ્રવેશ

માર્કેટમાં માર્ચ મહિનામાં 16 કંપનીઓ લાવશે IPO જેના થકી રૂ.25000 કરોડથી વધુનું ભંડોળ એકત્ર કરાશે MTAR ટેક્નોલોજી, અનુપમ રાયસન, લક્ષ્મી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ સહિતની કંપનીઓના IPO આવશે નવી દિલ્હી: ગત વર્ષના જૂન માસ બાદ પ્રાઇમરી માર્કેટ ફરીથી તેજી સાથે ધમધમી રહ્યું છે. માર્કેટમાં 2021માં પણ ધમધમાટ જારી જ રહેશે. નવા વર્ષમાં અત્યારસુધી 8 IPO આવ્યા બાદ […]

SIPમાં રોકાણનો વિશ્વાસ ફરી પ્રસ્થાપિત થયો, ડિસેમ્બરમાં નવા 14 લાખ ફોલિયો ખુલ્યા

શેરબજારમાં તેજીના માહોલથી રોકાણકારો ફરી SIP તરફ આકર્ષાયા ડિસેમ્બર 2020માં નવા 14 લાખ ફોલિયો ખુલ્યા તેની સાથોસાથ ડિસેમ્બરમાં છેલ્લા 8 મહિનાનું સૌથી વધુ નવુ મૂડીરોકાણ આવ્યું નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં તેજીનો ઘોડો દોડી રહ્યો છે ત્યારે વધુને વધુ રોકાણકારો રોકાણ કરવા તરફ આકર્ષાયા છે. રોકાણ માટેનું વધુ એક શ્રેષ્ઠ માધ્યમ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code