દિવાળીના મહાપર્વનો શુભારંભ, ધનતેરસની ધૂમ, બજારોમાં ‘વોકલ ફોર લોકલ’નો માહોલ
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં આજે ધનતેરસની ઉત્સાહભેર ઉજવણી સાથે પાંચ દિવસના દીપોત્સવ – દિવાળીના મહાપર્વનો શુભારંભ થઈ ગયો છે. ધન અને સમૃદ્ધિના આ પર્વને લઈને દેશભરના બજારોમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ અભિયાનની અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આરોગ્ય અને સમૃદ્ધિનો દિવસ ધાર્મિક માન્યતા અનુસાર, […]


