1. Home
  2. Tag "mars"

કુંભ રાશિમાં મંગળનો પ્રવેશ, 1 માસ સુધી આ 5 રાશિઓના જાતકોને ફાયદો

મંગળ દેવે મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. મંગળને તમામ ગ્રહોના સેનાપતિ ગણવામાં આવે છે. મંગળને ઊર્જા, ભાઈ, શક્તિ, સાહસ, પરાક્રમ, શૌર્યનો કારક ગ્રહણ ગણવામાં આવે છે. મંગળ ગ્રહને મેષ અને વૃશ્ચિક રાશિનું સ્વામિત્વ મળેલું છે. આ મકર રાશિમાં ઉચ્ચ હોય છે, જ્યારે કર્ક તેની નીચ રાશિ છે. આવો જાણીએ, મંગળના કુંભ રાશિમાં પ્રવેશ […]

અમેરિકી સ્પેસ એજન્સી નાસા રોકેટની મદદથી મંગળ પરથી માટી અને ખડકોના નમૂના લાવશે

મંગળ પરથી માટી-ખડકોના નમૂના લવાશે નાસા રોકેટની મદદથી લાવશે આ નમૂના   લેન્ડરને 2026માં લોન્ચ કરવામાં આવશે પાછા આવવા માટે સખત મહેનત અનેક રહસ્યો પરથી ઉઠશે પડદો  દિલ્હી:અમેરિકી સ્પેસ એજન્સી નાસા એક રોકેટની મદદથી મંગળ પરથી માટી અને ખડકોના નમૂના લાવશે.એજન્સીએ તેને બનાવવાનું કામ લોકહીડ માર્ટિન સ્પેસ લિટલટન કંપનીને સોંપ્યું છે.આ કંપની માર્સ એસેન્ટ વ્હીકલ […]

2 અબજ વર્ષ પહેલા મંગળ પર પાણી હતું,નાસાને મળી નવી ચોંકાવનારી માહિતી

નાસાને મળી નવી ચોંકાવનારી માહિતી 2 અબજ વર્ષ પહેલા મંગળ પર પાણી હતું પૃથ્વી સિવાય અન્ય કોઈ ગ્રહ પર જીવન શક્ય છે કે કેમ તે અંગે દુનિયાભરના વૈજ્ઞાનિકો સતત શોધ કરી રહ્યા છે.આમાં મંગળનું નામ સૌથી પહેલા આવે છે.એવું માનવામાં આવે છે કે,મંગળની સપાટી પર પહેલા પણ પાણી હતું, પરંતુ આખરે તે ક્યાં અને કેવી […]

જુઓ મંગળ ગ્રહ પરના સૂર્યાસ્તની તસવીર, નાસાએ શેર કર્યો આ અદ્દભુત નજારો

મંગળ પર સૂર્યાસ્તને જુઓ નાસાએ મંગળ પરના સૂર્યાસ્તની તસવીર ખેંચી સૂર્યાસ્તની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી નવી દિલ્હી: આપણે લોકો પૃથ્વી પરના સૂર્યોદય અને સૂર્યાસ્તને તો રોજબરોજ નિહાળતા હોઇએ છીએ પરંતુ શું તમે મંગળ પર થતા સૂર્યાસ્તની તસવીરો જોઇ છે? જી હા, તો હવે તમે જોઇ શકશો. હકીકતમાં, અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ પ્રથમ વખત […]

કચ્છના માતાના મઢ નજીક મંગળ પર છે, એવા ખડકો હોવાથી NASA અને ISRO દ્વારા સંશોધન

ભુજ :  અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને ભારતની અંતરિક્ષ એજન્સી ઇસરો  દ્વારા મંગળ ગ્રહ પર સંશોધનો થતા રહે છે. મંગળગ્રહ પરથી માટી મેળવીને તેના પર સંશોધન કરવામાં આવ્યું હતું દરમિયાન કચ્છમાં મંગળ ગ્રહ પરની અસમતોલ જમીન પરની જેરોસાઈટ નામક ખનીજ કચ્છના માતાના મઢ ખાતેથી મળી આવ્યું હતું. જેનું નાસા સહિતની વિવિધ સંસ્થાના વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન […]

હવે મંગળની માટી પૃથ્વી પર આવશે, આ રીતે રોવર નમૂનાઓ એકત્રિત કરશે

મંગળની સપાટી પરની માટી પૃથ્વી પર આવશે પર્સીવન્સ રોવર આ માટી એકત્રિત કરશે લાલ ગ્રહના ખડકોમાંથી નમૂનાઓ એકત્રિત કરાશે નવી દિલ્હી: પરસીવીરન્સ રોવર હવે મંગળની માટી પૃથ્વી પર લાવશે. પરસીવીરન્સ રોવર પાસે બે મુખ્ય મિશન છે. જેમાં પ્રથમ મંગળ પર જીવનના નિશાન શોધવાનું છે. જ્યારે બીજું મિશન સંભવિત ખગોળશાસ્ત્રીય મહત્વના કેટલાક ડઝન નમૂનાઓ એકત્રિત કરવાનું […]

મંગળ ગ્રહની ઉત્પત્તિ શોધવા માટીના નમૂના લાવશે જાપાન, શું મંગળ ગ્રહ પર જીવનના રહસ્યો ખુલશે?

મંગળ પર જીવનની શોધ કરવા માટે માટીના નમૂના લાવશે જાપાન જાપાન ચીન અને અમેરિકા પહેલા આ કામ કરશે જાપાન મંગળ ગ્રહની ઉત્પત્તિ શોધવાની આશા રાખી રહ્યું છે નવી દિલ્હી: જાપાન હવે વધુ એક મોટું કામ કરવા જઇ રહ્યું છે. જાપાનની અંતરિક્ષ એજન્સી મંગળ ગ્રહ પર હાલમાં કામ કરી રહેલા અમેરિકા અને ચીની મિશનથી પહેલા માટીના […]

મંગળ પર જોવા મળી દુર્લભ ઘટના, વાદળો બંધાયા, નાસાના રોવરે ખેંચી તસવીરો

નાસાના ક્યુરિયોસિટી રોવરે મંગળ પર વાદળોની તસવીરો ખેંચી મંગળ ગ્રહ પર વાદળ બંધાવવા એ એક દુર્લભ ઘટના છે નાસા આ અંગે દસ્તાવેજ પણ તૈયાર કરી રહ્યું છે નવી દિલ્હી: મંગળ ગ્રહ પર એક દુર્લભ ઘટના જોવા મળી છે. મંગળ પર વાદળો બંધાયા છે. નાસાના ક્યુરોયોસિટી રોવરે મંગળ પર વાદળો બંધાયા હોવાની તસવીરો ખેંચી છે. મંગળ […]

નાસા રચી શકે છે ઇતિહાસ, નાસાનું ઇન્જેવિનિટી હેલિકોપ્ટર મંગળ ગ્રહ પર પ્રથમ ઉડાન ભરશે

નાસા આજે રચી શકે છે ઇતિહાસ મંગળ ગ્રહ પર નાસાનુ ઇન્જેવિનિટી હેલિકોપ્ટર ભરશે પ્રથમ ઉડાન અમેરિકન સમય પ્રમાણે તે ઉડાન ભરી શકે છે નવી દિલ્હી: નાસા માટે આજનો દિવસ ઐતિહાસિક બની શકે છે. હકીકતમાં, જો બધુ યોગ્ય રીતે પાર પડ્યું તો મંગળ પર નાસાનાં હેલિકોપ્ટર ઇન્જેવિનિટીની પ્રથમ ઉડાન જે અમેરિકન સમય પ્રમાણે સવારે 3.30 વાગે […]

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં બેક્ટેરિયાના સ્ટ્રેન મળ્યા, મંગળ પર વનસ્પિત ઉગે તેવી સંભાવના

નાસા દ્વારા મંગળ ગ્રહને લઇને એક રસપ્રદ સંશોધન હાથ ધરવામાં આવ્યું કેટલાક સુક્ષ્મ જીવો મંગળ ગ્રહ પર અસ્થાયી રીતે જીવતા રહી શકે છે આ સુક્ષ્મજીવોની મદદથી જ મંગળની સપાટી પર ફૂલ છોડ ઉગાડવા શક્ય બનશે નવી દિલ્હી: નાસા દ્વારા મંગળ ગ્રહને લઇને એક રસપ્રદ સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. એક અભ્યાસ અનુસાર કેટલાક સુક્ષ્મ જીવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code