1. Home
  2. Tag "Mary Kom"

ભારતની મહાન બોક્સર મૈરી કોમએ સન્યાસ લેવા ઈનકાર કર્યો

નવી દિલ્હીઃ ભારતની મહાન બોક્સર મૈરી કોમએ સન્યાસની વાત કરી ખળભળાટ મચાવી દીધો હતો. આ ઓલમ્પિક મેડલ વિઝેતા બોક્સરે નિવૃત્તિ લઈ લીધી હોવાની ચર્ચાઓ તેજ બની હતી. જો કે, હવે મૈરી કોમએ એક નિવેદન આપી બધાને ચોંકાવી દીધા છે. તેમને કહ્યું કે, તેના સંન્યાસ વાળું નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેમને હજી સંન્યાસ […]

મેરી કોમે સન્યાસની અટકળો પર પૂર્ણ વિરામ મૂક્યું, કહ્યું – 40 વર્ષ સુધી રમવા સક્ષમ છું

સંન્યાસની અટકળો પર પૂર્ણ વિરામ મેરી કોમે કહ્યું હજું 40 વર્ષ સુધી રમવા સક્ષમ છું દેશ પરત ફરતા તેમણે આગામી પોતાની યોજના સ્પષ્ટ કરી નવી દિલ્હી: ભારતના દિગ્ગજ મુક્કેબાજ એમસી મેરીકોમ ટોક્યો ઓલિમ્પિક 2020માં હાર બાદ દેશમાં પરત ફર્યા છે. મેરીને કોલંબિયાના ઇનગ્રિટ વેલેંસિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં તેનું બીજુ ઓલિમ્પિક મેડલ […]

આંખમાં અશ્રુ અને નિરાશા સાથે ભારત પાછી ફરી મેરી કૉમ, કોલંબિયાની બોક્સર સામે 2-3થી થઇ હાર

ટોક્યો ઓલિમ્પિકમાં પદક જીતવાનું બોક્સર મેરી કોમનું સપનું તૂટ્યું મેરી કોમ ઇંગ્રિટ વાલેન્સિયા સામે 2-3થી હારી ગઇ હતી આંખમાં આંસુ અને નિરાશા સાથે મેરી કૉમ ભારત પાછી ફરી નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં પદક જીતવાનું દિગ્ગજ બોક્સર મેરિ કોમનું સપનું તૂટી ગયું છે. MC મેરિકોમનું 51 કિલો કેટેગરીમાં બીજો ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું પૂરું ના થઇ […]

ટોક્યો ઓલિમ્પિક્સ: બોક્સિંગમાં મેરી કોમની વિજયી શરૂઆત, મિગુએલિના હર્નાડેઝને 4-1થી મ્હાત આપી

ટોક્યો ઓલિમ્પિક્સમાં મેરી કોમે ફરી પોતાની પ્રતિભાનો આપ્યો પરચો મુક્કેબાજીના પ્રથમ રાઉન્ડમાં ડોમિનિકાની મિગુએલિના હર્નાડેઝને 4-1થી મ્હાત આપી તેની સાથે તે અંતિમ-16માં પ્રવેશી ચૂકી છે નવી દિલ્હી: ભારતમાં મહિલા એથ્લેટ્સમાં મિસાલ સમાન અને ભારતની ઓળખ એવી મેરી કોમે ફરી એક વખત પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 8 મેડલ જીતનારી મેરી કોમના મેડલ ખાતામાં […]

ટોક્યો ઓલેમ્પિકઃ મેરી કોમ સહિતના ભારતીય બોક્સરો પાસે મેડલની આશા

દિલ્હીઃ ભારત સહિતના મોટાભાગના દેશના ખેલાડીઓ ટોક્યો ઓલેમ્પિકની તૈયારીઓ કરી રહ્યાં છે. આ વર્ષ ભારતને મેરી કોમ સહિતના બોક્સરો પાસે વધારે મેડલની આશા છે. બીજી તરફ ભારતને મેડલ અપાવવા માટે આ બોક્સરો અત્યારે ટ્રેનીંગ લઈ રહ્યાં છે. મેરી કોમ ફરી એકવાર ઓલેમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ 46 અને 48 કિગ્રા વર્ગમાં રમી ચુક્યાં છે. 3 […]

મેરી કોમે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો

મેરી કોમે કઝાકિસ્તાનની નાજિમ કૈયેબ સામે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો ફાઇનલમાં હાર બાદ ભારતીય મહિલા બોક્સિંગ ચેમ્પિયને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો મેરી કોમ 6 વાર વિશ્વ ચેમ્પિયન રહી ચૂકી છે નવી દિલ્હી: એમસી મેરી કોમે રવિવારે કઝાકિસ્તાનની નાજિમ કૈયેબ સામે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. ફાઇનલમાં હાર બાદ ભારતીય મહિલા બોક્સિંગ ચેમ્પિયને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code