કોરોના રસીકરણઃ 100 કરોડ લોકોને રસીથી સુરક્ષિત કરાયાં બાદ દેશની જનતાને મળશે માસ્કમાંથી મુક્તિ ?
દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવ્યું છે. અત્યાર સુધીમાં 99 કરોડ લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષિત કરાયાં છે. ગણતરીના કલાકોમાં કોરોના રસીકરણનો આંકડો 100 કરોડને પાર થવાની શકયતા છે. બીજી તરફ કોરોનાના કેસમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે દિવાળીના તહેવારો સુધીમાં લોકોને માસ્ક ફ્રી કરવામાં આવશે કે […]


