1. Home
  2. Tag "Mask"

પુણેની કંપનીએ તૈયાર કર્યું ખાસ માસ્ક, આ માસ્ક કોરોના વાયરસને કરશે નિષ્ક્રિય

કોરોના વાયરસને નિષ્ક્રિય બનાવશે આ માસ્ક પુણેની કંપનીએ ખાસ માસ્ક તૈયાર કર્યું આ માસ્ક પહેરવાથી કોરોના તમને સંક્રમિત નહીં કરે નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેર હવે પૂર્ણતાને આરે છે ત્યારે એક રાહતના સમાચાર છે. પુણે સ્થિત એક સ્ટાર્ટ અપ ફર્મે એક ખાસ પ્રકારનું માસ્ક બનાવ્યું છે. આ માસ્ક પહેરવાથી કોરોના વાયરસ તમને સંક્રમિત નહીં […]

અમદાવાદમાં 10 દિવસમાં માસ્ક વિના ફરતા 22 હજાર લોકો પાસેથી દંડ વસુલાયો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રમોમાં છૂટછાટ આપી છે. તમામ દુકાનો, રેસ્ટોરન્ટ્સ, હોટલો વગેરે સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ખોલવાની છૂટ આપવામાં આવી છે, સાથે લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અને ફરજિયાત માસ્ક પહેરવા અપિલ કરવામાં આવી છે, ત્યારે હજુ કોરોનાને ગંભીરતાથી ન લઈને ઘણાબધા લોકો માસ્ક વિના જોવા મળી રહ્યા […]

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા શહેરીજનો બન્યાં બિન્દાસ્તઃ દસ દિવસમાં 22349 લોકો માસ્ક વિના પકડાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતા સરકાર દ્વારા કેટલાક નિયંત્રણોમાં રાહત આપવામાં આવી છે. બીજી તરફ કોરોના કેસ ઘટતા અમદાવાદીઓને હવે કોરોનાનો ડર રહ્યો જ ન હોય તેમ માસ્ક વિના ફરી રહ્યાં છે. બીજી તરફ માસ્ક વિના ફરતા લોકોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ચાલુ મહિનાના 10 દિવસમાં 22 હજારથી વધારે શહેરીજનોને […]

કોરોના કાળમાં કેરળના વિદ્યાર્થીની અનોખી શોધઃ માઇક-સ્પીકરવાળા માસ્કની રચના

આ ગેજેટથી તબીબોને થશે ફાયદો ચાર્જ કર્યાં બાદ છ કલાક સુધી કરી શકાય છે ઉપયોગ તબીબ માતા-પિતા પાસેથી વિદ્યાર્થીને મળી પ્રેરણા મુંબઈઃ ભારત સહિત દુનિયાના મોટાકભાગના દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. કોરોના કાળમાં હવે માસ્ક જીવનનો એક ભાગ બની ગયો છે. દરમિયાન કેરળના બીટેકના એક વિદ્યાર્થીએ એક અનોખી શોધ કરી છે. વિદ્યાર્થીએ માઇક-સ્પીકરવાળા […]

હવે અમેરિકામાં કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા લોકો માસ્ક વગર બહાર નીકળી શકશે

અમેરિકામાં કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા લોકો માટે જાહેરાત આ લોકો હવે માસ્ક પહેર્યા વગર બહાર નીકળી શકશે તે ઉપરાંત 6 ફૂટના અંતરથી તમામ ગતિવિધિઓ કરી શકશે નવી દિલ્હી: કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકા હવે તેને માત આપતું જોઇ શકાય છે. અમેરિકામાં જેને વેક્સિન લઇ લીધી હોય તે લોકો હવે માસ્ક પહેર્યા વગર […]

હવે માસ્ક પણ બન્યા ફેશન- યુવતીઓ કપડા સાથે માસ્ક પણ કરે છે મેચિંગ

કપડા સાથે મેચિંગ માસ્કનો ડ્રેન્ડ યુવતીઓ પોતાના પોષાકના મેચિંગના માસ્ક પહેરે છે લગ્ન પ્રસંગોમાં વર્ક વાળા માસ્કની ફેશન સમગ્ર દેશમાં વિતેલા વર્ષના માર્ચ મહિનાથી કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે આ મહામારીમાં માસ્ક આપણો જરુરી હથિયાર બન્યું છે, ઘરની બહાર નિકળતા વખતે ભલે કંઈ પણ ભૂલી જતા હોય પણ હવે માસ્ક પહેરવાનું આપણે કદી ભુલતા […]

ગૂગલએ ડૂડલ દ્વારા લોકોને માસ્ક પહેરવાનો, વેક્સિન લેવાનો અને જીવ બચાવવાનો આપ્યો સંદેશ

કોરોનાવાયરસના વધતા સંક્રમણ પર ગૂગલનો સંદેશ માસ્ક પહેરવા અને વેક્સિન લેવાનો સંદેશ લોકો સતર્કતા વર્તે તે માટે ગૂગલનો પ્રયાસ દિલ્હી : કોરોનાવાયરસના સતત વધતા જતા સંક્રમણ વચ્ચે હવે ગૂગલ દ્વારા પણ લોકોને સંદેશ આપવમાં આવ્યો છે. ગૂગલે આજે ડૂડલ દ્વારા લોકોને માસ્ક પહેરવા, વેક્સિન લેવા અને જીવ બચાવવાનો સંદેશ આપ્યો છે. દેશમાં જે રીતે કોરોનાવાયરસનો […]

કાયદો તમામ માટે સમાનઃ થાઈલેન્ડના વડાપ્રધાને માસ્ક નહીં પહેર્યું હોવાથી કરાયો દંડ

મુંબઈઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. આ મહામારીમાં માસ્ક અને સામાજીક અંતર રાખવુ ફરજીયાત બન્યું છે. ભારતમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ કરનારા વીવીઆઈપી સામે કાર્યવાહી કરવાનું તંત્ર ટાળે છે. જ્યારે દુનિયાના અનેક દેશો એવા છે કે જ્યાં કાયદો તમામ માટે સમાન છે. થાઇલેન્ડના વડા પ્રધાન જનરલ પ્રયુત ચાન-ઓ-ચા પર માસ્ક […]

પોલીસ હવે વાહનચાલકો પાસે માસ્ક સિવાયનો દંડ વસુલશે નહીં

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે ત્યારે સરકારે વાહનચાલકોને રાહત આપવા માટે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સરકારે નક્કી કર્યુ છે કે હવે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો પાસેથી માસ્ક સિવાયનો કોઈપણ જાતનો દંડ વસુલાશે નહીં. જોકે કોરોના મહામારીના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરવું ફરજિયાત છે. સાથે માસ્ક […]

હમ નહીં સુધરેંગેઃ અમદાવાદમાં દરરોજ 2500થી વધારે લોકો માસ્ક વિના ફરતા પકડાયા છે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે હજુ પણ લોકો સુધરતા નથી.પોલીસ માસ્ક વિનાના રોજ 2500થી વધુ લોકોને પકડીને નિયમ મુજબ દંડ વસુલ કર રહી છે. મંગળવારે માસ્ક પહેર્યા વગર ઝડપાયેલા લોકો પાસેથી કુલ 25.39 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ સંખ્યા સતત વધી રહી છે. બુધવારે અને ગુરૂવારે પણ માસ્કવિના ફરતા ઘણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code