1. Home
  2. Tag "Mavthu"

કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી, કેસર કેરીના ભાવમાં 50 ટકાનો ઘટાડો

અમદાવાદઃ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હાલ બજારમાં ફળોના રાજા કેરીની જંગી આવક થઈ રહી છે. રાજ્યમાં કમોસમી વરસાદને પગલે કેરીના પાકને પણ નુકશાન થયું હતું. એટલું જ નહીં માર્ચ અને એપ્રિલ મહિનામાં પડેલા કમોસમી વરસાદને પગલે કેરીના ભાવને પણ અસર થઈ છે. ગણતરીના દિવસોમાં જ કેસર કેરીના ભાવમાં 50 ટકા સુધીનો ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રની […]

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને મળશે અત્યારસુધીની સૌથી વધુ સહાય: ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ધરતપુત્રોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે અત્યારસુધીની સૌથી વધુ […]

સૌરાષ્ટ્રમાં હવામાનમાં પલટો, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, જુનાગઢ જિલ્લામાં માવઠું

રાજકોટઃ વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસરને લીધે આજે સૌરાષ્ટ્રભરના વાતાવરણમાં પલટો આવ્યો હતો.સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ અષાઢી માહોલ સાથે આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા હતા અને સવારનાં ભાગે ઉતર-પૂર્વનાં ઠંડા પવનો સાથે વરસાદના છાંટણા પડતા  હિલ સ્ટેશન જેવું વાતાવરણ છવાયું હતું. આજે  સવારથી રાજકોટ, ગોંડલ, વિંછીયા, ભાવનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ અને અમરેલી જિલ્લામાં ઘટાટોપ વાદળો છવાયા […]

સોરઠ પંથકમાં વા-વંટોળ સાથે માવઠું પડતા આંબાઓ પરથી (ખાખટી) નાની કેરીઓ ખરી પડી

જૂનાગઢઃ સોરઠ પંથકમાં ઉનાળના  પ્રારંભે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન અને બરફના કરાં સાથે કમોસમી વરસાદ પડતા આંબાના બગીચામાં ખુબ મોટા પ્રમાણમાં ખાખડી ખરી જવાથી ખેડૂતોને નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે.  આંબાઓ પરથી નાની નાની કેરીઓ ખરી પડી છે. એટલે કેસર કેરીના ઉત્પાદન પર અસર પડી છે. ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરીના આંબાવાડિયુંને […]

આગાહી, ગુજરાતમાં 11મીથી 15મી ડિસેમ્બર દરમિયાન માવઠું પડવાની શક્યતા

અમદાવાદઃ શિયાળાનો સવા મહિનો વીતિ ગયો હોવા છતાં હજુ વાતાવરણમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હાલ બપોરે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુ લોકો અનુભવી રહ્યા છે. ત્યારે આગામી 11મી ડિસેમ્બરથી માવઠુ પડવાની હવામાન શાસ્ત્રીઓ માવઠુ પડવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશરની સાથે […]

ગુજરાતના 10 જેટલા જિલ્લામાં વાતાવરણમાં પલટોઃ અનેક સ્થળોએ માવઠું પડ્યુ

અમદાવાદ :  રાજ્યમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવવાની સાથે જ અનેક ઠેકાણે કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું છવાઈ ગયું છે. અને  કેરી સહિતનાં પાક પર સંકટના વાદળો તોળાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ શનિવારથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દરમિયાન નવસારી, ડાંગ, અંબાજી, સુરેન્દ્રનગર, અમરેલી, […]

વરસાદની આગાહી વચ્ચે ડાંગમાં માવઠુ, ખેડૂતો ચિંતિત

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી વચ્ચે આજે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેમજ વાદળો વચ્ચે ડાંગમાં વરસાદી માહોલ સર્જાયો હતો. જેથી ખેડૂતો ચિંતિત બન્યાં હતા. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થવાની ફરી એક વધુ આગાહી કરી છે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાત પર સિસ્ટમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code