1. Home
  2. Tag "May"

જાણીતી કંપનીની મોટરકારના વેચાણમાં વધારો, મે મહિનામાં 1.46 લાખ કારનું વેચાણ

મારુતિ સુઝુકીએ મે 2023માં કુલ 178,083 કારનું વેચાણ કર્યું હતું. જેમાં સ્થાનિક વેચાણની સંખ્યા અને વિદેશમાં નિકાસ બંનેનો સમાવેશ થાય છે. ઓટોમેકરે ગયા મહિને સ્થાનિક બજારમાં 146,596 કારનું વેચાણ નોંધાવ્યું હતું, અને તેણે અન્ય દેશોમાં 26,477 એકમોની નિકાસ કરી હતી. જ્યારે ટોયોટા જેવા અન્ય OEM ને 5,010 એકમો વેચ્યા હતા. અગાઉના કેટલાક મહિનાઓની જેમ, મે […]

ગુજરાતમાં આગામી મે મહિનામાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીથી વધવાની શક્યતા નથી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના છેલ્લા બે મહિના દરમિયાન વાતાવરણમાં અનેકવાર પલટો આવ્યો હતો. હવે ભર ઉનાળે ગઈકાલે મહેસાણા અને જુનાગઢમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. એપ્રિલ મહિનો પુરો થવાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. ત્યારે તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોચી ગયો છે. જોકે મે મહિનામાં પણ મહદઅંશે તાપમાનનો પારો 43 ડિગ્રીથી વધે એવી શક્યતા નથી. […]

હવાઈ સેવાઃ મે મહિનાની સરખામણીમાં પ્રવાસીઓની સંખ્યામાં 40 ટકાનો વધારો

મુંબઈઃ ભારતમાં કોરોનાની બીજી લહેર શાંત પડતા જ અનલોકનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પરિવહન સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત વેપાર-ધંધા ફરીથી ચાલુ થઈ ગયા છે. જેથી હવાઈ સેવાને પણ ફાયદો થયો છે. હવાઈ સેવામાં એક મહિનાના સમયગાળામાં લગભગ 40 ટકાનો વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર જૂનમાં હવાઈ મુસાફરોની […]

ગત મે મહિનામાં વાહનોના વેચાણમાં ઘરખમ ઘટાડો થયોઃ ઓટો સેક્ટરને કોરોનાએ બ્રેક મારી

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનાને કારણે ઓટો સેક્ટરને પણ સારૂએવું નુકશાન પહોંચાડ્યું છે.દેશભરમાં વિવિધ સ્થળોએ કોરોના પ્રેરિત લૉકડાઉનને કારણે વાહનોનાં વેચાણને ભારે ફટકો પડયો છે. મારુતિ સુઝુકી, મહિન્દ્રા અને તાતા મોટર્સ સહિતની અગ્રણી કંપનીઓએ મે મહિનામાં વાહનોનું વેચાણ ઘટયું હોવાનું જાહેર કર્યું છે. દેશની સૌથી મોટી ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી મે મહિનામાં 46,555 કાર વેચી શકી […]

ગુજરાતમાં મે મહિનાના 11 દિવસમાં કોરોનાના કેસમાં 16 ટકાનો ઘટાડોઃ ટેસ્ટિંગમાં પણ ઘટાડો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. મે મહિનાના 11 દિવસમાં કોરોનાના ટેસ્ટમાં પણ 15.5 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે કોરોનાના કેસમાં 16 ટકાનો ઘટાડો નોંધાયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં હવે બેડ માટે રાહ જોવી પડતી નથી. આમ કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો બોવાથી સરકારી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાતમાં સતત […]

નિષ્ણાત તબીબોના મતે મેના અંત સુધીમાં કોરોનાનો બીજો સ્ટ્રેઈન નબળો પડવાની શક્યતા

અમદાવાદઃ  રાજ્યમાં કોરોનાના બીજો સ્ટ્રેઈન સરકારને પણ હંફાવી દીધી છે. આ બીજા સ્ટેઈનમાં મહાનગરો જ નહીં પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ પ્રવેશ કર્યો છે. આ ગંભીર સ્થિતિ ક્યાં જઈને અટકશે, એ કહેવું મુશ્કેલ છે પરંતુ ગાંધીનગરના તબીબોના મતે કોરોનાના સંક્રમણથી બચવા માટે એસ-એમ-એસ એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશન સૌથી અકસીર છે. ગાંધીનગર સહિત […]

ગુજરાતમાં એપ્રિલ-મેમાં પડશે કાળઝાળ ગરમીઃ તાપમાનનો પારો 45 ડિગ્રી પહોંચવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાનો આરંભ થઈ ચુક્યો છે અને બપોરના સમયે કાળઝાળ ગરમી પડે છે. જેથી બપોરના સમયે લોકો કામ વગર બહાર જવાનું ટાળે છે. જો કે, માર્ચના અંતમાં તથા એપ્રિલ-મેમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શકયતા છે. જેથી ગુજરાતની જનતાએ ઉનાળાની કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. અત્યારે લોકો મિશ્ર ઋતુનો અહેસાસ કરી રહ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code