ગાંધીનગરના મેયર તરીકે હિતેષ મકવાણાની વરણી, ડે.મેયરનો તાજ પ્રેમસિંહના શીરે
ગાંધીનગરઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશનની આજે મળેલી સામાન્ય સભામાં મેયર તરીકે હિતેષ મકવાણાની તેમજ ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલની વરણી કરાઇ હતી. જ્યારે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન સહિતના પદાધિકારીઓની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નવા મેયર હિતેશ મકવાણા પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર અને ગુજરાતી અભિનેત્રી રોમા માણેકના પતિ છે. ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર […]


