યુક્રેનમાં યુદ્ધને લઈને રશિયા પર પ્રતિબંધો – હવે મેકડોનલ્ડ્સએ પોતાની તમામ રેસ્ટોરન્ટ કરી બંધ
રશિયા પર આર્થિક સંકટ મેકડોલન્ડ્સએ હવે પોતાની રેસ્ટોરન્ટને બંધ કરી દિલ્હીઃ રશિયાએ યુક્રેન પર હુમલો કરવાનું શરુ કર્યું અને યુદ્ધ છેડ્યું તેને આજે 13 દિવસ થઈ ચૂક્યા છે ત્યારે હાલ પણ રશિયા તેનું આક્રમક રુપ બતાવી રહ્યું છે આવી સ્થિતિમાં ઘણા દેશો રશિયા પર પ્રતિબંઘ લાગૂ કરી રહ્યા છે,આ સાથે જ રશિયા પર હવે […]