ટીબી, ડાયાબિટીસ સહીત અન્ય દવાઓ થશે સસ્તી,ગંભીર રોગોથી પીડિત લોકોને મળશે રાહત
દિલ્હી:કેન્દ્ર સરકારે રવિવારે ટીબી, એચઆઈવી, હેપેટાઈટીસ બી, ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓથી પીડિત લોકોને રાહત આપતા નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM)નો અમલ કર્યો.તેનાથી અનેક રોગોની દવાઓ સસ્તી થશે.આમાં પેટન્ટ દવાઓનો પણ સમાવેશ થાય છે. લગભગ સાત વર્ષ બાદ અપડેટ કરાયેલી આ યાદી આરોગ્ય મંત્રાલય દ્વારા 13 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવી હતી.તે 350 થી વધુ નિષ્ણાતો […]