1. Home
  2. Tag "Meerut"

મેરઠમાં એન્કાઉન્ટરમાં ઠાર મરાયો ખતરનાક તાંત્રિક, 5 સભ્યોની હત્યા કરી થયો હતો ફરાર

મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં આજે વહેલી સવારે પોલીસે તાંત્રિક નઈમ બાબાને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. નઈમે તેના સાવકા ભાઈ અને તેના પરિવારની ઘાતકી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ તેણે કટરથી લાશને કાપી નાંખી હતી અને પછી તેને બેડની અંદર પેક કરીને ભાગી ગયો હતો. ડીઆઈજી મેરઠ રેન્જ કલાનિધિ નૈથાનીએ નઈમ પર 50 હજાર રૂપિયાના […]

મેરઠમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યાના કેસમાં બે લોકોની ધરપકડ

મેરઠઃ શહેરના ગીચ વસ્તીવાળા સુહેલ ગાર્ડનમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યાના કેસમાં કેટલાક અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીઓને કસ્ટડીમાં લીધા છે અને તેમની પૂછપરછ કરી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિક્ષક વિપિન તાડાએ જણાવ્યું હતું કે 9 જાન્યુઆરીએ પોલીસ સ્ટેશન લિસાડી ગેટ વિસ્તારમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોની હત્યાના […]

મેરઠમાં શિવ મહાપુરાણની કથા દરમિયાન નાસભાગ મચી

લખનૌઃ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં કથાકાર પ્રદીપ મિશ્રા દ્વારા શિવ મહાપુરાણની કથા દરમિયાન નાસભાગ મચી હતી. જેમાં ઘણા લોકો ઘાયલ થયા છે. મેરઠના પરતાપુરના શતાબ્દી નગર સેક્ટર-4માં પ્રદીપ મિશ્રાની શિવ મહાપુરાણ કથાનો છઠ્ઠો દિવસ હતો. ભક્તોની સંખ્યા દોઢ લાખથી વધુ હતી. પંડાલ સંપૂર્ણ ભરાઈ ગયો હતો, જ્યારે બહાર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. જ્યારે […]

મેરઠમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, 9 લોકોના મોત

ભોપાલ: મેરઠમાં લોહિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારની ઝાકિર કોલોનીમાં શનિવારે સાંજે ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં 15 લોકો દટાયા હતા. મોડી રાત સુધી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાટમાળ નીચે દબાઈ જવાને કારણે અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અકસ્માતની નોંધ લીધી હતી અને […]

મેરઠમાં કાવડ યાત્રાના રૂટની સુરક્ષા ATS કમાન્ડોને સોંપાઈ

લખનૌઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં કાવડ યાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. કાવડ માર્ગ પર પ્રથમ વખત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) તૈનાત કરવામાં આવી છે.કમાન્ડોને જોઈ કનવરિયાઓ રોમાંચિત થઈ ગયા. એટીએસ કમાન્ડોએ કાવડ માર્ગ પર ફ્લેગ માર્ચ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. કંવર યાત્રાના રૂટ પર પહેલીવાર એટીએસ કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા […]

મેરઠઃ ફેક્ટરીમાં ભેદી બ્લાસ્ટ બાદ ઈમારત ધરાશાયી, ચારના મોત

લખનૌઃ ઉત્તરપ્રદેશના મેરઠમાં આજે સાબુ બનાવતી ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની આખી ઈમારત ધરાશયી થઈ ગઈ હતી. દરમિયાન ફેક્ટરીમાં કામ કરતા કેટલાક શ્રમજીવીઓ ઈમારતના કાટમાળ નીચે દબાયાં હતા. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયાં છે. જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાં હતા, તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ […]

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ મેરઠની મુલાકાત લેશે,આયુર્વેદ ઉત્સવ અને વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે

દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ શનિવારે મેરઠની મુલાકાત લેશે અને આ પ્રસંગે ત્રણ દિવસીય આયુર્વેદ ઉત્સવ અને વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટ (ODOP) પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. શુક્રવારે અહીં જારી કરાયેલા સરકારી નિવેદન અનુસાર, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ  શનિવારે મેરઠમાં ત્રણ દિવસીય આયુર્વેદ ઉત્સવ અને ઓડીઓપી પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યા બાદ ઉપરાષ્ટ્રપતિ કોતવાલ ધનસિંહ ગુર્જર પોલીસ ટ્રેનિંગ સ્કૂલ […]

મેરઠમાં કોલ્ડ સ્ટોરેજમાં બોઈલર ફાટતા છ શ્રમિકોના મોત, મૃત્યુઆંક વધવાની શકયતા

લખનૌઃ ઉત્તરપ્રદેશના મેરઠમાં કોલ્ડ સ્ટોરેજમાં બોયલર ફાટવાની ઘટના સર્જાઈ હતી. આ દૂર્ઘટનામાં 6 લોકોના મૃત્યુ થયાનું જાણવા મળે છે. અનેક કર્મચારીઓ કાટમાળ નીચે દબાયા હતા. આ બનાવની જાણ થતા પોલીસ અને સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ કોલ્ડ સ્ટોરેજ સરઘનાના બીએસપીના પૂર્વ ધારાસભ્ય ચંદ્રવીર સિંહ છે. ચંદ્રવીરસિંહ હાલ સપા-આરએલડી સઠબંધન સાથે જોડાયેલા છે. આ […]

મેરઠઃ ઈન્ટરનેટ ઉપર તમંચો બનાવતા શીખીને બે આરોપીઓએ ઘરમાં જ ફેકટરી શરૂ કરી

પોલીસે બે આરોપીઓને ઝડપી લઈ તપાસ આરભી ઘટના સ્થળ પરથી મોટી સંખ્યામાં તમંચા જપ્ત કર્યાં પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા ભોપાલઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટ ફોનના વપરાશની સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ વધ્યો છે. બીજી તરફ ગુનાખોરીમાં પણ હવે સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે. દરમિયાન મેરઠમાં બે શખ્સોએ ઈન્ટરનેટ મારફતે તમંચો બનાવતા […]

હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં પકડાયેલા નજર મોહમ્મદનું પાકિસ્તાન કનેકશન ખૂલ્યું

ભોપાલઃ મેરઠમાં સોશિયલ મીડિયા ઉપર હિન્દુ દેવી-દેવતાઓને લઈને અયોગ્ય પોસ્ટ કરીને ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં પોલીસે ઝડપેલા નજર મોહમ્મદ ઉર્ફે બાદશાહનો એક પાકિસ્તાની નાગરિક સાથેનો ફોટો વાયરલ થતા ખળભળાઠ મચી ગયો પાકિસ્તાની શક્સના હાથમાં એકે-47 રાઈફલ જોવા મળે છે. જેથી આ અંગે પણ પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મેરઠના ભાવનપુર વિસ્તારમાં રહેતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code