હિંમતનગર નગરપાલિકાની બજેટ બેઠક સભાખંડને બદલે રિસોર્ટમાં મળતા હોબાળો
હિંમતનગર, 27 ફેબ્રુઆરી 2026: Himmatnagar Municipality budget meeting held at resort શહેરની નગરપાલિકાના સત્તાધિશો પ્રજાની તિજોરીના ટ્રસ્ટી ગણાય એટલે પ્રજાએ ટેક્સ થકી આપેલા નાણાનો ઉપયોગ કરકસરથી અને માત્ર વિકાસના કામોમાં જ કરવો જોઈએ પરંતુ નગરપાલિકાના સત્તાધિશોએ બજેટની બેઠક મ્યુનિના સભાખંડમાં કરવાને બદલે શહેરથી દૂર રિસોર્ટમાં કરતા શહેરીજનોમાં વિરોધ ઊભો થયો છે. નગરપાલિકાનું 2026-27ના વર્ષનું બજેટ […]


