1. Home
  2. Tag "Meetings"

G-૨૦: ભારતની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન પર એક નવું વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવશે

ભારતને તા. 1 ડિસેમ્બર,2022 થી 30 નવેમ્બર-2023 સુધી G-20ની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. લોકશાહી અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ભારતનું G-20 અધ્યક્ષપદ દેશના ઈતિહાસમાં ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ઘટના છે. વિશ્વના ભલા માટે ભારતની ભૂમિકા વિશ્વના દેશો સ્વીકારે છે. ભારત વિશ્વની પ્રમુખ સમસ્યાઓના વ્યવહારૂ ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. આ અભિગમમાં જ ‘વસુધૈવ કુટુંબકમ’- સમગ્ર […]

ગુજરાત સાહિત્ય પરિષદનું 33મું ત્રિ-દિવસીય જ્ઞાનસત્ર : સાયલાના રાજસોભાગ આશ્રમમાં યોજાશે

અમદાવાદ: અમદાવાદની જાણીતી  સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદનું વાર્ષિક અધિવેશન-‘જ્ઞાનસત્ર’ આ વર્ષે  સુરેન્દ્રનગરના સાયલા ખાતે રાજસોભાગ આશ્રમમાં આગામી 16 થી 18 ડિસેમ્બર દરમ્યાન આયોજિત થઇ રહ્યું છે. હાલમાં પરિષદની પ્રવૃત્તિ  પૂરજોશમાં  ચાલી રહી છે અને સાથે જ તેમાં હવે આધુનિક ડીજીટલ યુગના મંડાણ પણ થયેલા જોઈ શકાય છે. હાલમાં જ પરિષદના મહામંત્રી સમીર ભટ્ટ દ્વારા આ […]

યુ.એસ.-ચીન સંબંધ: જો બીડન અને જિનપિંગ વચ્ચે બાલીમાં મુલાકાત

નવી દિલ્હી : અમેરિકા પ્રત્યે પોતાની નીતિ અને સ્થિતિને સ્પષ્ટ કરતાં ચીની વિદેશ મંત્રાલયે આશા દર્શાવી છે કે અમરિકા અને ચીન એક જ દિશામાં આગળ વધી રહ્યા છે અને બંને વચ્ચે પ્રવર્તતા મતભેદોને પણ ધીમે ધીમે દૂર કરી દેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બીડન અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઈન્ડોનેશિયાના બાલીમાં આયોજિત જી-20 શિખર સંમેલનની પહેલાજ […]

હર ઘર તિરંગા અભિયાનઃ દમણની ગ્રામ પંચાયતોમાં બેઠકો અને ગ્રામસભાનો પ્રારંભ કરાયો

નવી દિલ્હીઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દમણની તમામ ગ્રામ પંચાયતોમાં બેઠકો અને ગ્રામસભાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવમાં 13થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા માટે દેશવાસીઓને અપીલ કરવામાં આવી હતી. જેના સંદર્ભે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શનમાં […]

કૃષિ યુનિવર્સિટીઃ વિવિધ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં હાલની બેઠકોમાં વધારો કરાયો

અમદાવાદઃ કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજય કૃષિ યુનિવર્સિટી પરિષદની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી વર્ષે કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ ચાલતા વિવિધ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં હાલની બેઠકોમાં વધારો કરીને અંદાજીત ૩૦૦ જેટલી વધુ બેઠકો ઉપર પ્રવેશ આપવા માટેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ મંત્રીએ કહ્યું હતુ કે, આ નિર્ણયથી રાજયના […]

વાહ મોદીજી, અમેરિકામાં પીએમ મોદીએ 65 કલાકમાં કરી 20 મીટિંગ્સ,વાંચો અન્ય વાતો

મહાન નેતાની કેટલીક ખાસીયત પીએમ મોદીમાં પણ એવી ખાસીયત અમેરિકામાં 65 કલાકમાં કરી 20 મીટિંગ્સ દિલ્લી: અમેરિકાના પીએમ મોદીના પ્રવાસ દરમિયાન તેમણે 65 કલાકમાં જ 20 મીટિગ્સ કરી છે. આ ઉપરાંત તેમણે ફ્લાઈટમાં બેસીને જ 4 લાંબી મીટિંગ્સ બેઠકો કરી.પીએમ મોદી તેમના વ્યસ્ત કાર્યક્રમના કારણે પણ મહાન નેતાઓની યાદીમાં સામેલ છે. ક્વોડની મીટિંગ માટે પીએમ […]

રાજ્યમાં સ્વનિર્ભર એન્જિનિયરીંગ કોલેજોની બેઠકો ભરવા માટે એજન્ટોને અપાતું તગડું કમિશન

અમદાવાદઃ રાજ્યમાં એક સમય હતો કે એન્જિનિયરિંગના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં ઊંચા ગુણ મેળવવા પડતા હતા. ત્યારબાદ ઈજનેરી અભ્યાસક્રમો માટેની સ્વનિર્ભર કોલેજોનો ખૂબ વધારો કરાયો અને સાથે બેઠકોમાં પણ વધારો કરવામાં આવતા સ્થિતિ એવી ઊભી થઈ કે દર વર્ષે ઈજનેરીની અનેક બેઠકો ખાલી રહેવા લાગી. બીજીબાજ વિદ્યાર્થીઓમાં પણ સારી કોલેજો […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ કોંગ્રેસના 200થી વધારે નેતાઓ રાજ્યભરમાં 6 હજારથી વધારે સભાઓ ગજવશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા શહેરી વિસ્તારમાં 500થી વધારે બેઠકોનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. બીજી તરફ કોંગ્રેસે પણ ભાજપને ટક્કર આપવા માટે રણનીતિ તૈયાર કરી છે. રાજ્યભરમાં કોંગ્રેસના 200થી વધારે નેતાઓ 6000 જેટલી સભા-સમેલન ગજવશે. સુત્રોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code