1. Home
  2. Tag "Mega Drive"

ગુજરાતભરમાં ટ્રાફિકના નિયમો તોડનારા સામે ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ કરાશે

નંબર પ્લેટ વિનાના વાહનો અને બ્લેક ફિલ્મ સામે કાર્યવાહી કરાશે ટ્રાફિક બ્રાંચ, RTO, NHAI સહિતના વિભાગો સાથે સંકલન કરી ઝૂંબેશ હાથ ધરાશે રોડ સેફ્ટી ઓથોરિટીના પત્ર બાદ હવે વાહનચાલકો સામે મેગા ડ્રાઈવ કરાશે ગાંધીનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. શહેરી વિસ્તારોમાં પણ વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા ન હોવાથી અકસ્માતોના બનાવો બને છે, […]

અમદાવાદ મનપાની મેગા ડ્રાઇવઃ પ્રદુષણ મામલે વિવિધ બાંધકામ સાઈટ ઉપર કરાઈ તપાસ

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કાયદાનું ઉલ્લંઘન કરનારા એકમો સામે બે મોરચે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દર્દીઓની સલામતી અને પર્યાવરણીય નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે AMCએ આ આકરા પગલાં લીધા છે. AMCના ટાઉન પ્લાનિંગ વિભાગે BU પરમિટ અને અન્ય જરૂરી દસ્તાવેજોના અભાવે શહેરની વધુ 13 હોસ્પિટલોને સીલ કરી દીધી છે. […]

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય,સ્વૈચ્છિક રક્તદાન માટે મેગા ડ્રાઈવ શરૂ

દિલ્હી:રક્તદાન કરવું એ મહાન દાન છે.જેને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય 17 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી સ્વૈચ્છિક રક્તદાન માટે મેગા ડ્રાઈવ શરૂ કરશે.કેન્દ્ર સરકારે રક્તદાન દિવસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે,દેશના કરોડો લોકોને પીએમ નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ છે, કારણ કે તેઓ હંમેશા […]

ગુજરાતઃ કોવિડ-19 રસીકરણની મેગા ડ્રાઈવ, 35 લાખથી વધારે લોકોને આવરી લેવાનું આયોજન

100થી વધુ દિનદયાલ ઔષધાલય ઉભા કરાશે 7500 જેટલા ગામમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક અમદાવાદઃ કોરોનાને નાથવા માટે એકમાત્ર ઉપચાર રસી છે. હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં 75 કરોડથી વધારે લોકોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ 3 કરોડથી વધારે લોકોને રસી આપીને કોરોના સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code