કિચન ટિપ્સ- બટાકાના સમોસા ખાયને કંટાળ્યા છો તો હવે ઘરે બનાવો આ મેગી મસાલા સમોસા
સાહિન મુલતાનીઃ- મેગી એવી વસ્તુ છે કે જે ઝડપી બનીજવાથી સૌ કોઈને પસંદ હોય છે અને તરત ખાવા માટેનો તે બેસ્ટ ઓપ્શન હોય છે જોકે મેગી મેંદામાંથી બનતી હોવાથી તેને વાંરવાર ન ખાવી જોઈએ ,ક્યારેક ખાી લઈએ તો મુશ્કેલી નહી સર્જાય.મેગી માંથી આપણે એવનવી વાનગીઓ બનાવતા જોઈ હશે આજે મેગીના સમોસા બનાવીશું તે પણ ટેસ્ટી […]