ગુજરાતના હીલ સ્ટેશન સાપુતારામાં આજથી મહિના સુધી મેઘ મલ્હાર ઉત્સવ ઊજવાશે
આહવાઃ ગિરિમથક સાપુતારામાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદી માહોલને લીધે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. સાપુતારાની ગિરી કંદરાએ જાણે લીલી ચાદર ઓઢી હોય અને ખળખળ વહેતા ઝરણાઓથી અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેઘ મલ્હાર પર્વનું આયોજન કરાયું છે. આજે રવિવારને 30મી જુલાઈથી એક મહિનો ચાલનારા મલ્હાર […]