દેશમાં ભૂકંપ આવવાનો સીલસિલો યથાવત- હવે મેધાલયમાં અનુભવાયા 3.4ની તીવ્રતના ભૂંકપના આચંકા
મેધાલયમાં ભૂકંપન ાઆચંકા આવ્યા તીવ્ર્તા રિક્ટર સ્કેલ પર 3.4 માપવામાં આવી છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં સતત ભૂકંપના આચંકાો આવવાની ઘટનાઓ સામે આવી રહી છે તેવી સ્થિતિમાં ફરી એક વાર દેશના રાજ્ય મેધાલયની ઘરા ઘ્રુજી ઉઠી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે આજરોજ ગુરુવારે વહેલી સવારે […]


