1. Home
  2. Tag "mehbooba mufti"

મહબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન, કહ્યું – અમારા ધૈર્યની પરીક્ષા ના લેશો અન્યથા ખતમ થઇ જશો

પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન અમારા ધૈર્યની પરીક્ષા ના લેશો અન્યથા ખતમ થઇ જશો પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દે વાર્તાનો દોર શરૂ કરો નવી દિલ્હી: પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપતા રાજકારણમાં હડકંપ મચ્યો છે. શનિવારે મહબૂબા મુફ્તીએ તાલિબાનીઓના નામે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, તાલિબાને અમેરિકાને ભાગવા મજબૂર […]

સર્વપક્ષીય બેઠક પહેલા મેહબુબા મુફ્તી વિરુદ્વ ડોગરા ફ્રંટે કર્યું પ્રદર્શન

પીએમ મોદીની બેઠક પહેલા જમ્મૂ કાશ્મીરમાં મેહબુબા મુફ્તી વિરુદ્વ પ્રદર્શન મેહબુબા મુફ્તી વિરુદ્વ ડોગરા ફ્રંટે કર્યું પ્રદર્શન ડોગરા ફ્રંટના કાર્યકરોએ મેહબુબા મુફ્તી પાકિસ્તાનની ભાષા બોલતી હોવાનો આરોપ લગાવ્યો હતો નવી દિલ્હી: પીએમ મોદીની અધ્યક્ષતા હેઠળ આજે બપોરે જમ્મૂ કાશ્મીરના નેતાઓની સર્વપક્ષીય બેઠક પહેલા જમ્મૂમાં ડોગરા ફ્રંટ મેહબુબા મુફ્તી વિરુદ્વ પ્રદર્શન કરી રહ્યું છે. પ્રદર્શનકર્તાઓએ પીડીપી […]

જમ્મૂ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીનો પાસપોર્ટ નહીં થાય અપડેટ, પોલીસે કર્યો ઇનકાર

જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી મુશ્કેલીમાં મૂકાયા મહેબૂબા મુફ્તીનો પાસપોર્ટ અપડેટ કરવાનો પોલીસનો ઇનકાર રિપોર્ટમાં કારણ અપાયું છે કે તેનાથી સુરક્ષા માટે ખતરો પેદા થશે નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી મુશ્કેલીમાં મૂકાયા છે. હકીકતમાં, જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના પાસપોર્ટને મંજૂરી આપવાનો રાજ્ય પોલીસે ઇનકાર કરી દીધો છે. આ મામલે […]

એક RTIમાં મહબૂબા મુફ્તીના ‘શાહી ખર્ચા’ અંગે થયો ખુલાસો, 28 લાખના કારપેટ અને 12 લાખની ચાદરો ખરીદી

મહબૂબા મુફ્તીના શાહી ખર્ચા અંગે એક આરટીઆઇમાં થયો ખુલાસો મહબૂબા મુફ્તીએ એક કાર્પેટ ખરીદવા માટે 28 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો જૂન 2018માં તેમણે અલગ-અલગ વસ્તુઓ પર 25 લાખ રૂપિયા કરતા વધુનો ખર્ચો કર્યો જમ્મૂ: મહબૂબા મુફ્તીના શાહી ખર્ચા અંગે એક આરટીઆઇમાં જોરદાર ખુલાસો થયો છે. મહબૂબા મુફ્તીએ જમ્મૂ કાશ્મીરના મુખ્યમંત્રી રહેવા દરમિયાન શ્રીનગરના ગુપકાર રોડ […]

જમ્મુ-કાશ્મીરમાં SC-STને અનામતના વટહુકમથી ઓમર અબ્દુલ્લા, મહબૂબા મુફ્તિને પેટમાં રેડાયું તેલ, સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી

પીડીપી અને નેશનલ કોન્ફરન્સે કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા અનુચ્છેદ-370માં કરવામાં આવેલા બંધારણનીય સંશોધનને લાગુ કરવાના નિર્ણય વિરુદ્ધ બંને પાર્ટીઓ કોર્ટના દરવાજા ખખડાવે તેવી શક્યતા છે. બંને પાર્ટીઓનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટાયેલી સરકારની મંજૂરી વગર આમ કરવું અયોગ્ય છે. પીડીપી અને નેશનલ કોન્ફરન્સ દ્વારા અનુચ્છેદ-370 અને અનુચ્છેદ-35એ મામલે બેહદ આકરું વલણ દાખવીને કોર્ટમાં […]

મહબૂબાની “મહોબ્બત” પાકિસ્તાનના પીએમ તરફ, ભારતના પીએમની આસપાસ “ચક્રવ્યૂહ”ની કોશિશ

પીડીપી ચીફ મહબૂબા મુફ્તિએ ક્હ્યું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પહેલ હ્રદયને સ્પર્શી જાય છે, જ્યારે મોદી સરકારમાં મુસ્લિમ નામવાળા સ્મારકો અને જૂના શહેરોને હિંદુ નામ આપી રહી છે. પીડીપી ચીફ મહબૂબા મુફ્તિએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના વખાણ કર્યા છે. પાકિસ્તાનના એક વન ક્ષેત્રનું નામ ઈમરાનખાનની સરકારે શીખ પંથના સંસ્થાપક ગુરુ નાનક દેવ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code