બચ્ચન પરિવારના સભ્યો હાથમાં કેમ પહેરે છે બે ઘડીયાળ, જાણો કારણ…
બચ્ચન પરિવાર તેમની જીવન શૈલી માટે જાણીતો છે અને અભિષેક બચ્ચન પણ તેમા અપવાદ નથી. તાજેતરમાં, અભિષેક તેની આગામી ફિલ્મ બી હેપ્પીના પ્રમોશન દરમિયાન બંને હાથમાં બે અલગ અલગ લક્ઝરી ઘડિયાળો પહેરેલ જોવા મળ્યો હતો. એવું લાગે છે કે અભિષેકનો ફેશન ટ્રેન્ડ ફક્ત એક અનોખી શૈલીની પસંદગી કરતાં વધુ છે; આ તેમના પરિવારની ફેશન પરંપરા […]