અમદાવાદમાં પ્લેન ક્રેશમાં એક માત્ર બચી ગયેલો વિશ્વાસ કૂમાર માનસિક બિમારીનો ભોગ બન્યો
દૂર્ઘટનાના 5 મહિના બાદ પણ વિશ્વાસ યાતનામાંથી બહાર નિકળી શક્યો નથી, વિશ્વાસ એકાંતમાં રહે છે, પોતાના પૂત્ર કે પત્ની સાથે પણ વાત કરતો નથી, વિશ્વાસ કહે છે કે, ‘હું એકલો જ જીવતો બચ્યો છું, હજુ પણ વિશ્વાસ થતો નથી, અમદાવાદઃ શહેરમાં ગઈ તા. 12મી જુનના રોજ લંડન જતું વિમાન તૂટી પડતા 241 લોકોના મોત થયા […]


