1. Home
  2. Tag "Merchants"

વેપારીઓને રાહતઃ રાતના 7 કલાક સુધી દુકાન, હોટલ-રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે કેટલાક નિયંત્રણો વધુ હળવા કર્યા છે. તારીખ 11 જૂન 2021ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. આ નિયંત્રણો તારીખ 11 જૂનથી 26 જૂન સવારે 6 વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કરેલા વધુ અન્ય નિર્ણયો અનુસાર રેસ્ટોરન્ટ અને […]

1 લી જુલાઈથી વેપારીઓએ રૂપિયા 50 લાખની ખરીદી પર 0.1 ટકા ટીડીએસ ભરવો પડશે

અમદાવાદઃ નાણાકીય વર્ષ દરમિયાન જે વેપારીનું ટર્નઓવર 10 કરોડ અથવા તેનાથી વધુ હોય તેવા તમામ વૈપારીએ 50 લાખની ખરીદી કરવા પર 0.1 ટકા ટીડીએસ કાપીને ઇન્કમટેક્સ વિભાગમાં જમા કરાવવાનો રહેશે. આ નિયમનો અમલ આગામી એક જુલાઇથી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ 1લી જુલાઇ 2021થી ટીડીએસના નિયમોમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવશે. તેના માટે કલમ 194 યુમાં […]

વેપાર-ધંધા શરૂ કરવાની મંજુરી નહીં અપાય તો વેપારીઓ 18મી બાદ દુકાનોના શટર્સ ખોલી નાંખશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે મીની લોકડાઉન લાદવામાં આવ્યુ છે. આવશ્યક ચીજ-વસ્તુઓ સિવાય તમામ બજારો બંધ છે. રોજગાર-ધંધા બંધ હોવાથી વેપારીઓને ખૂબ નુકશાની વેઠી રહ્યા છે. હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે વેપારીઓ દુકાનો ખોલવાની માગણી કરી રહ્યા છે. કેટલાક વેપારી સંગઠનોએ તો એવી ચીમકી આપી દીધી છે કે, જો 18મી મે બાદ દુકાનો ખોલવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code