1. Home
  2. Tag "Meta"

ટ્વિટરની જેમ હવે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની બ્લૂટીક માટે પેઈડ સર્વિસ શરૂ

હવે ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામના બ્લૂટીક ગ્રાહકોને ફટકો આ માટે પેઈડ સર્વિસ શરુ કરાઈ દિલ્હીઃ- ટ્વિટર બાદ હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે પણ બ્લૂટિકને લઈને પૈસાની ચૂકવણી કરવાની શરુાત થી ચૂકી છે પ્રાપ્ત વિગત પ્રમાણે બ્લુ ટીક વેરિફિકેશન માટે હવે  મેટા ઇન્ક એટલે કે ફેસબુકની માલિકીની કંપની  પેઈડ સર્વિસ શરુ કી દીધી છે.એટલે કે હવે […]

હવે મેટા એ કરી પ્રીમિયમ વેરિફિકેશનની જાહેરાત, જાણો બ્લૂટિક માટે વેબ અને ISO માટે કેટલો ચૂકવવો પડશે ચાર્જ

હવે મેટા એ કરી પ્રીમિયમ વેરિફિકેશન  જાહેરાત બ્લૂટિક માટે ચૂકવવો પડશે ચાર્જ દિલ્હીઃ- ટ્વિટર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે બ્લૂટિકને લઈને તે સતત ચર્ચાનો વિષય હતું છેવટે ભારતમાં પણ બ્લૂટિકનો ચાર્જ વસુલવામાં આવ્યો , જો કે ટ્વિટર બાદ હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે પણ બ્લૂટિકને લઈને સમાચારા સામે આવ્યા છે બ્લુ ટીક વેરિફિકેશન […]

એલન મસ્ક જ્યાં લોકોને બરતરફ કરે છે, ત્યાં બીજી બાજુ જગુઆર કંપનીએ પોતાની કંપનીમાં જોડાવા માટે લોકોને સામેથી બોલાવ્યા 

મુંબઈ : જેમ જેમ Meta Platforms Inc., Twitter Inc. અને અન્ય ટેક કંપનીઓ પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે, ત્યારે ‘જૂનું એટલું સોનું’ના ભાવ સાથે કેટલીક અગ્રગણ્ય કંપનીઓ આવા કર્મચારીઓને ખુલ્લાં દિલે આવકારી રહી છે. હાલમાં જ લક્ઝરી કાર નિર્માતા કંપની જગુઆર લેન્ડ રોવરે શુક્રવારે જણાવ્યું હતું કે તે સેલ્ફ ડ્રાઇવિંગથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રિફિકેશન […]

અજીત મોહન બાદ હવે સંધ્યા દેવનાથનની મેટા ઈન્ડિયાના વડા તરીકે નિયુક્તિ – 1લી જાન્યુઆરી પદભાર સંભાળશે

સંધ્યા દેવનાથ બન્યા મેટા ઈન્ડિયાના વડા અને ઉપાધ્યક્ષ અજીત મોહનની જગ્યા લેશે સંઘ્યા દિલ્હીઃ ફેસબુક-પેરેન્ટ મેટા કંપનીએ અજીત મોહનની જગ્યાએ હવે સંધ્યા દેવનાથનને તેના ભારતીય બિઝનેસના નવા વડા અને ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. દેવનાથન જાન્યુઆરી 1, 2023 ના રોજ આ ભૂમિકા સંભાળશે અને ડેન નેરીને ને રિપોર્ટ કરશે. ઉલ્લેખનીય છે કે સંધ્યા દેવનાથન 2016 […]

મેટાને અમેરિકાની કોર્ટે આપ્યો મોટો ફટકો – ચૂંટણીની જાહેરાતોમાં છેતરપિંડી મામલે અરબોનો ફટકાર્યો દંડ 

મેટા પર 2 અરબથી વધુનો દંડ ફટકારાયો યૂએસમાં ચૂંટણીની જાહેરાતોમાં છેતરપિંડીનો મોમલ ફટકારી અમેરિકાની કોર્ટે આપ્યો ચૂકાદો દિલ્હીઃ-ફેસબૂકની પેરેન્ટ કંપની મેટા નામ આજે વિશ્વભરમાં જાણીતું બન્યું છે ત્યારે છેલ્લા ઘણા સમયથી અમેરિકાની ચૂંટણીની જાહેરાતોમાં છેતરપિંડીના મામલે મેટા સામે અમેરિકાની કોર્ટમાં કેસ દાખલ થયો હતો જો કે હવે આ મામલે કોર્ટે મેટાને મોટો ઝટકો આપ્યો છે. […]

આઈફોન યૂઝર્સ માટે માઠા સમાચાર – આ 2 આઈફોન પર નહી ચાલે વ્હોટ્સએપ

મેટા એ આઈફોન યૂઝર્સ માટે માઠા સમાચાર આ 2 iphone નહી ચાલે વ્હોટ્સએપ દિલ્હીઃ- વિશ્વભરમાં જાણીતી મેસેજ એપ્લિકેશન વોટ્સએપના વપરાશકર્તાઓ માટે નિરાશા જનક માહિતી સામે આવી  છે.વ્હોટએપના  ભલે સૌથી વધુ યુઝર્સ છે, પરંતુ હવે એવા ઘણા યુઝર્સ છે જેઓ કંપનીની એક જાહેરાત નિરાશ થી શકે છે જી હા કંપની મેટા દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે […]

Instagram અને TikTok બાદ 150 દેશોમાં લૉન્ચ થઈ Facebook Reels,એડ થયા મલ્ટિપલ ફીચર્સ

150 દેશોમાં લૉન્ચ થઈ Facebook Reels એડ થયા મલ્ટિપલ ફીચર્સ એન્ડ્રોઇડ અને iOS પર થશે ઉપલબ્ધ મેટાએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓ Instagram ના શોર્ટ વિડીયો ફીચર રીલ્સની જેમ જ વૈશ્વિક સ્તરે Facebook ની રીલ્સ ફીચર લોન્ચ કરી રહ્યા છે.કંપનીએ જાહેરાત કરી કે શોર્ટ-વિડીયો શેરિંગ ફીચર વિશ્વના 150 દેશોમાં એન્ડ્રોઇડ અને iOS પર ફેસબુક […]

ફેસબૂક સંકટમાં, વેચવું પડી શકે છે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ, આ છે તેનું મોટું કારણ

નવી દિલ્હી: ફેસબૂકની મૂળ કંપની Meta અત્યારે ભારે સંકટમાં છે. હકીકત એવી છે કે, એક અમેરિકી એજન્સી FTCએ મેટા પર ઇજારાશાહીનો આરોપ લગાવ્યો છે. એવામાં કંપનીને ઇન્સ્ટાગ્રામ તેમજ વોટ્સેપને વેચી દેવું જોઇએ. એકવાર કોર્ટ તરફથી મંજૂરી મળ્યા બાદ હવે FTC ફેસબૂકને કોર્ટમાં ઘસેડી જશે. ફેસબૂકે જ્યારે હાલમાં જ પોતાનું નામ બદલીને Meta કર્યું છે ત્યારે […]

બગ શોધવા માટે સંશોધકોને મેટા રિવોર્ડ આપશે, બગ બાઉન્ટી કાર્યક્રમ શરૂ કર્યો

નવી દિલ્હી: METAએ એક બગ બાઉન્ટી પ્રોગ્રામ શરૂ કર્યો છે. METAએ સ્ક્રેપ કરેલા ડેટામાં ખામીઓ અને બગ્સ શોધવા માટે સંશોધકોને પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે. ડેટા સ્ક્રેપિંગનો અર્થ એ છે કે કેવી રીતે મેટા માસ ઓટોમેટિક ટૂલ દ્વારા યૂઝર્સની પ્રોફાઇલમાંથી વ્યક્તિગત વિગતો, જેમ કે પ્રોફાઇલ ફોટા, ઇમેઇલ સરનામાં અને ફોન નંબરો એકત્રિત કરે છે.  સંશોધકો […]

ફેસબુક યૂઝર્સ માટે લૉંચ થયું નવું લાઇવ ચેટ ફીચર, આ છે તેની ખાસિયત

ફેસબુક યૂઝર્સ માટે લાઇવ ચેટ ફીચર લોંચ કર્યું જેના ફેસબુક એકાઉન્ટ લૉક થઇ જાય તેના માટે આ ફીચર રજૂ કરાયું તેનાથી યૂઝર્સના પ્રશ્નો હલ થઇ શકશે નવી દિલ્હી: જે લોકોના ફેસબૂક એકાઉન્ટ લોક થઇ ગયા છે તેના માટે મેટાએ લાઇવ ચેટ ફીચરની જાહેરાત કરી છે. જો કે, હાલમાં આ ફીચર ટેસ્ટિંગ હેઠળ છે અને તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code