1. Home
  2. Tag "Meter Gauge Train"

ધારી-જુનાગઢ-સોમનાથ વચ્ચે મીટરગેજ ટ્રેન 22 ફેબ્રુઆરીથી દોડશે

અમરેલી,13 ફેબ્રુઆરી 2026:  વર્ષો પહેલા નેરોગેજ ટ્રેનો હતી ત્યારબાદ મીટરગેજ ટ્રેનો દોડતી થઈ, હવે તો દેશભરમાં બ્રોડગેડ લાઈનો જ છે. પણ કેટલાક સ્થળોએ દેશી રજવાડા વખતની મીટરગેજ લાઈનો જર્જરિત અવસ્થામાં પડેલી છે. આવી મીટરગેજ લાઈનો પર ટ્રેનો દોડાવવામાં આવે તો અંતરિયાળ વિસ્તારના લોકો માટે પણ ઉપયોગી બની શકે તેમ છે. ત્યારે રજવાડાના સમયની યાદ અપાવતી […]

જૂનાગઢ-દેલવાડા વચ્ચેની મીટરગેજ ટ્રેન કાલે શનિવારથી પુનઃ દોડશે

જુનાગઢઃ અંગેજાના સમયમાં રાજ્યમાં મીટરગેજ અને નેરાગેજ ટ્રેનો દોડતી હતી. પણ ત્યારબાદ બ્રોડગેજ ટ્રેનોનો જમાનો આવ્યો અને મીટરગેજ અને નેરોગેજ લાઈનોનો સંકેલા કરી દેવાયો અને મહત્વના સ્થળોની મીટરગેજ લાઈનોનું બ્રોડગેજમાં રૂપાંતર કરાયું. પહેલાના જમાનામાં કોલસા સંચાલિત એન્જિનો હતા, ત્યારબાદ ડીઝલ એન્જિનો અને હવે ઈલેક્ટ્રિક એન્જિનોથી ટ્રેનોને દોડતી કરવામાં આવી છે. હજુ ઘણા રૂટ્સ પર મીટરગેજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code