ગાંધીનગરમાં સેફ્ટી સુપરવિઝનને લીધે કાલે ગુરૂવારે મેટ્રો રેલ 5 કલાક બંધ રહેશે
કાલે સવારે 10.40 કલાકથી સાંજે 4 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન બંધ રહેશે મોટેરા સ્ટેડિયમથી સેકટર-1 અને ગિફ્ટસિટી સુધી મેટ્રો નહીં દોડે અપડાઉન કરતા કર્મચારીઓને મુશ્કેલી પડશે ગાંધીનગરઃ અમદાવાદના મેટેરાથી ગાંધીનગર સેક્ટર-1 અને ગિફ્રટસિટી જતી મેટ્રો ટ્રેન આવતી કાલે તા. 9મી જાન્યુઆરીને ગુરૂવારે સવારે 10.40થી સાંજના 4 વાગ્યા સુધી બંધ રહેશે. અમદાવાદ- ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો […]