1. Home
  2. Tag "Metro Station"

મેટ્રો સ્ટેશન પર કેબલોની ચોરી કરતી ખેકડા ગેન્ગના 4 શખસોને પોલીસે દબાચી લીધી

ઝાડ પર ચડીને કટરથી કેબલ કાપતા હતા, કોપરના વાયરો અલગ કરીને પાર્સલ બનાવી ટ્રેનથી દિલ્હી મોકલતા હતા, ચોરીનો માલ રાખવા માટે આરોપીઓએ ભાડાનું મકાન રાખ્યુ હતું અમદાવાદઃ શહેરમાં થોડા દિવસ પહેલા મેટ્રો સ્ટેશનના કેબલની ચારી થઈ હતી. ત્યારબાદ આવો જ બનાવ ગાંધીનગરમાં બન્યો હતો, અને ફરીવાર કેબલ ચોરીનો બનાવ બન્યો હતો. આ બન્ને બનાવો બાદ […]

ગાંધીનગરના કોબામાં મેટ્રો સ્ટેશનની લિફટનો સામાન તસ્કરો ઉઠાવી ગયા

મેટ્રોની રખેવાળી માટે સિક્યુરિટી પાછળ લાખોનો ખર્ચ છતાંયે ચોરીના બનતા બનાવો, લિફ્ટ કંપનીના રૂપિયા 3.81 લાખના સામાનની ચોરી, અગાઉ મેટ્રોના કેબલની પણ ચોરી થઈ હતી ગાંધીનગરઃ શહેરના કોબા ગામ સ્થિત GNLU મેટ્રો સ્ટેશન પરથી લિફ્ટના સામાન તસ્કરો ઉઠાવી ગયા છે. ગત તા. 31 મે વહેલી સવારે 6:30 વાગ્યે ઓમેગા લિફ્ટ કંપનીનો રૂ. 3.81 લાખના સામાનની […]

PM મોદીના કાર્યક્રમને સફળ બનાવવા CMએ મેટ્રો સ્ટેશન અને સ્ટેડિયમની મુલાકાત લઈ સમીક્ષા કરી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની તા. 29 અને 30મી સપ્ટેમ્બરના રોજ મુલાકાતે આવી રહ્યા છે. જેમાં 29 સપ્ટેમ્બરે નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન અને 30મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદના મેટ્રો ટ્રેનના ફેઝ 1નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રવિવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે. મેટ્રો સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code