અમદાવાદમાં દોઢ-બે મહિનામાં જ મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે, ટ્રાયલ રન પૂર્ણ કરાયો
અમદાવાદઃ શહેરમાં બીઆરટીએસ બાદ મેટ્રો ટ્રેન દોડતી થતા જાહેર પરિવહન સેવામાં વધારો થશે. શહેરમાં હાલ મેટ્રો ફેઈઝ વનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. અને સમયાંતરે મેટ્રો ટ્રેનનો લેવાતો ટ્રાયલ રન પણ સફળ થઈ રહ્યો છે. હવે દાઢ-બે મહિનામાં મેટ્રો ટ્રેન શહેરમાં દોડતી થઈ જશે. આમ તો ઓગસ્ટ મહિનામાં મેટ્રો ટ્રેન શરૂ કરવાનું મહિનાઓ પહેલા […]