1. Home
  2. Tag "Mid-day Meal Scheme"

ગુજરાતના 20 જિલ્લાઓમાં મધ્યાહન ભોજન યોજના માટે દાળ, તેલનો જથ્થો મહિનાથી ફાળવાયો નથી

ગાંધીનગરઃ રાજ્યના મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને સરકાર દ્વારા રેશનિગમાંથી અનાજ સહિતના ખાદ્ય પુરવઠો આપવામાં આવતો હોય છે. પરંતુ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી તેલ,દાળ સહિતનો જથ્થો આપવામાં આવ્યો નથી. આથી મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અનાજનો પુરવઠો મળતો ન હોવાથી બાળકોને મધ્યાહન ભોજન કેવી રીતે આપવું તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ સંદર્ભે […]

રેશનિંગના અનાજ માટે ઓનલાઈન પરમિટ પદ્ધતિને લીધે મધ્યાહન ભોજન યોજનાને મુશ્કેલી

અમદાવાદઃ  રાજ્ય સરકારે રેશનિંગના અનાજ માટે ઓનલાઈન પદ્ધતિ લાગુ કરતા મધ્યાહન ભોજન યોજનાને રેશનિંગનું અનાજ મેળવવા ભારે મુશ્કેલી પડી રહી છે. શાળાના વિદ્યાર્થીઓ માટેની મધ્યાહન ભોજન યોજના માટે સરકાર દ્વારા અપાતા રાશનની પધ્ધતિ બદલાતા જુલાઇ માસથી અનેક સ્થળે ભોજન નિયમિત ન મળે તેવા સંજોગો ઉભા થયા છે. મધ્યાહન ભોજન યોજનામાં સંખ્યાંબધ કેન્દ્રો ઉપર જૂન મહિનાનો […]

મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને ડિસેમ્બરથી પગાર મળ્યો નથી, CMને રજુઆત

ગાંધીનગરઃ ગુજરાતમાં ગામેગામ શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના ચાલી રહી છે. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ રસોઈ બનાવીને બાળકોને ભોજન આપતા હોય છે. સરકારી શાળામાં અભ્યાસ કરતા ગરીબ બાળકોને પોષણયુક્ત આહાર આપવા માટે આ યોજના આશીર્વાદરૂપી બની છે. જોકે અન્ય સરકારી યોજનાઓની માફક મધ્યાહન ભોજન યોજનામાં પણ લોલમલોલ કામ ચાલી રહ્યું હોય તેમ આ યોજનાનાં કર્મચારીઓને ડિસેમ્બર […]

ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને નજીવું વેતન ચૂકવીને કરાતું શોષણ: કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓનું સરકાર દ્વારા જ અપુરતું વેતન આપીને શોષણ કરવામાં આવી રહ્યું હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓનો દૈનિક પગાર માત્ર 48 રૂપિયા, જ્યારે રસોઈયાને દૈનિક 16 રૂ. જેટલું વેતન (જ્યાં સંખ્યા ઓછી હોય ત્યાં) મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code