પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત હવે પૌષ્ટિક અલ્પાહાર પણ અપાશે
વડાપ્રધાન મોદીના ‘પઢાઈ ભી, પોષણ ભી’ ધ્યેયને સાકાર કરવાનો અભિગમ, ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પ્રાથના સમયે પૌષ્ટિક અલ્પાહાર અપાશે, ગુજરાત સરકાર દ્વારા વાર્ષિક 617 કરોડનો ખર્ચ કરાશે ગાંધીનગરઃ રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” દ્વારા […]