1. Home
  2. Tag "midday meal plan"

મધ્યાહન ભોજન યોજનામાં વેતન વધારવા અને કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા કર્મચારીઓની માગણી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે જુદા જુદા કર્મચારી મંડળો પોતાના પ્રશ્નો ઉકેલવા માટે તત્પર બન્યા છે. હવે રાજ્યના મધ્યાહન ભોજન યોજનાના કર્મચારી મંડળે વેતન વધારાની માંગ ઉપરાંત એનજીઓ કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગણી કરી છે. અને આ મામલે રાજ્ય સરકાર આગામી 13જૂન સુધીમાં હકારાત્મક અભિગમ નહીં અપનાવે તો ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન […]

શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થયુ છે, ત્યારે મધ્યાંહન ભોજન યોજના ચાલુ કરવા શૈક્ષિક મહાસંઘની માગ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણને મંજુરી આપતા હવે તમામ પ્રાથમિક શાળાઓ ઓફલાઈન શિક્ષણ કાર્યથી ધમધમતી બની ગઈ છે. જે કે સરકારે શાળાઓમાં મધ્યાહન ભોજન હજુ શરૂ કર્યુ નથી.આથી અંતરીયાળ વિસ્તારમાંથી દુરથી આવતા બાળકોને મધ્યાહન ભોજન નહી મળતા ભૂખ્યા રહેવું પડે છે. તેથી ધોરણ-1થી 8ના બાળકો માટે મધ્યાહન ભોજન શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code