કચ્છના અબડાસા વિસ્તારમાં યાયાવર પક્ષીનો શિકાર કરનારી શિકારી ગેન્ગ પકડાઈ
શિકારીઓએ 25 કુંજ પક્ષીઓનો શિકાર કર્યો હતો પોલીસને જોઈને શિકારી ગેન્ગ દેશી બંદુક, કાર્ટિસ સહિત હથિયારો છોડીને નાસી ગઈ, પોલીસે શિકારીઓનો પીછો કરીને ત્રણ શખ્સોને દબોચી લીધા ભૂજઃ કચ્છ જિલ્લામાં શિયાળા દરમિયાન દેશ-વિદેશના પક્ષીઓ વિહાર કરવા માટે આવતા હોય છે. યાયાવર પક્ષીઓ અને લુપ્ત થતા પ્રાણીઓના સવર્ધન માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે. ત્યારે […]