1. Home
  2. Tag "military action"

યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહી મુદ્દે રશિયાના રાષ્ટ્રપતિ સહિત 100 લોકો ઉપર ન્યૂઝીલેન્ડે ફરમાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયા દ્વારા સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે. આજે લગભગ 11માં દિવસે પણ યુક્રેનની રાજધાની કીવ અને ખારકીવ સહિતના શહેરો ઉપર રશિયાએ બોમ્બ વરસાવ્યાં હતા. બીજી તરફ વિવિધ દેશો રશિયાની કાર્યવાહી નારાજગી વ્યક્ત કરીને પ્રતિબંધ ફરમાવી રહ્યાં છે. આવા દેશોની યાદીમાં હવે ન્યૂઝીલેન્ડનો પણ સમાવેશ થયો છે. ન્યૂઝીલેન્ડ દ્વારા પણ રશિયાના રાષ્ટ્રપતિ […]

યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહીને પગલે વિશ્વના 38 દેશોએ તેમના એરસ્પેસમાં રશિયા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ કહેલી સૈન્ય કાર્યવાહીનો આજે નવમો દિવસ છે. રશિયાએ કરેલા હુમલાને પગલે વિશ્વના ઘણા દેશો દ્વારા રશિયા પર સતત પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. અમેરિકા અને યુરોપિયન સહયોગી દેશો યુક્રેન પર હુમલો કરવા માટે રશિયા પર સતત પ્રતિબંધો વધારી રહ્યા છે. રશિયાને સંપૂર્ણપણે અલગ કરવા માટે વૈશ્વિક સ્તરે પ્રયાસો થઈ રહ્યા […]

યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહીઃ રશિયાએ ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ ઉપર કર્યો કબજો

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. દરમિયાન, યુક્રેનમાં યુરોપના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટ (ઝાપોરિઝ્ઝિયા) પર પણ હુમલો કરવામાં આવ્યો અને પછી તેને કબજે કરવામાં આવ્યો હતો. બીજી તરફ યુક્રેનની સેના રશિયાને મોટું નુકસાન પહોંચાડવાનો દાવો કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેનની સેનાએ […]

યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીમાં પોતાના કેટલાક સેનિકના મૃત્યુનું રશિયાએ સ્વિકાર્યું

નવી દિલ્હીઃ રશિયાએ કરેલી સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 14 જેટલા બાળકો સહિત 300થી વધારે નાગરિકોના મૃત્યુ થવાનો યુક્રેને દાવો કર્યો છે. એટલું જ નહીં રશિયાના જવાનોને સામનો કરીને 3500 જેટલા સૈનિકોને માર્યા હોવાનો પણ દાવો કર્યો હતો. બીજી તરફ રશિયાએ પણ પ્રથમવાર સ્વિકાર્યું છે કે, યુક્રેનમાં પોતાના કેટલાક સૈનિકના મોત થયાં છે. રશિયાના રક્ષા મંત્રાલયના […]

યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહી વચ્ચે રશિયાએ પરમાણુ સેનાને એલર્ટ કર્યું ?

નવી દિલ્હીઃ રશિયાની પોતાની પરમાણુ સેનાને એલર્ટ કર્યા બાદ દુનિયાભરમાં આશંકાના વાદળો ઘેરાવા લાગ્યા છે. વિશ્વમાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રોનો ભંડાર ધરાવતા રશિયાની ધમકી ભયાનક છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે મોસ્કોની આ તૈયારીએ ડરાવી દીધો છે. રશિયાના પરમાણુ હથિયારોની કમાન્ડ કરતી રશિયન ન્યુક્લિયર ડિટરન્ટ ફોર્સિસને સૌથી ખતરનાક ટુકડી માનવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, નાટો દેશોના આક્રમક […]

UNSCમાં યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીની નિંદા કરતા પ્રસ્તાવમાં રશિયાએ વીટો પાવરનો કર્યો ઉપયોગ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 11 સભ્યોએ ઠરાવની તરફેણમાં કર્યું મતદાન ભારત, ચીન અને યુએઈ મતદાનથી રહ્યાં દૂર ભારતે હુમલાની નિંદા કરી વાતચીતથી ઉકેલ શોધવા કરી અપીલ નવી દિલ્હીઃ યુક્રેન પર રશિયન હુમલા સામે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ચર્ચા દરમિયાન યુક્રેન સામે રશિયાએ કરેલી કામગીરીની નિંદા કરતા પ્રસ્તાવ ઉપર રશિયાએ વીટો પાવરનો ઉપયોગ કર્યો […]

યુક્રેન સામેની રશિયાની સૈન્ય કાર્યવાહીને પાકિસ્તાન બાદ ચીનનું સમર્થન

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. રશિયાની કાર્યવાહી સામે અમેરિકા અને યુકે સહિતના દેશોએ નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં યુકેએ રશિયા ઉપર કેટલાક પ્રતિબંધ પણ લગાવ્યાં છે. બીજી તરફ રશિયાની સૈન્ય કાર્યવાહીનું પાકિસ્તાન બાદ હવે ચીને પણ સમર્થન કર્યું હોવાનું જાણવા મળે છે. ચીને રશિયા ઉપર લગાવેલા ઘઉં આયાત […]

યુક્રેન ઉપર રશિયાની સૈન્ય કાર્યવાહીમાં 137 વ્યક્તિઓના મોત, 300થી વધારે ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ રશિયાના હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેંસ્કી લાચાર જોવા મળી રહ્યાં છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ જો બાઈડેનએ પણ હાથ અધ્ધર કરી લીધા છે. જેથી જેલેંસ્કીએ કહ્યું કે, રશિયા સાથેની લડાઈમાં અમને એકલા છોડી દેવાયાં છે. તેમણે દાવો કર્યો છે કે, રશિયાના હુમલામાં યુક્રેનના 137 લોકોના મોત થયાં છે. જ્યારે 317 લોકો ઈજાગ્રસ્ત […]

યુક્રેનની સામે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કરી સૈન્ય કાર્યવાહીની જાહેરાત

યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ ટાળવુ અશકયઃ પુતિન યુક્રેનના સૈનિકોને હથિયાર હેઠા મુકીને ઘરે જતુ રહેવા કહેવાયુ રશિયાના રાષ્ટ્રપતિએ સૈન્ય કાર્યવાહીની જાહેરાત સાથે આપી ધમકી નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા હવે યુદ્ધની ખુબ જ નજીક પહોંચી ગયું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ યુક્રેન સામે સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, યુક્રેન-રશિયાના યુદ્ધને ટાળી શકાશે નહીં. પુતિન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code