1. Home
  2. Tag "Mineral Mafia"

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ખનીજ માફિયા સામે 17695 કેસ કરીને 309 કરોડની વસુલાત કરી

રાજ્યમાં ગેરકાયદે ખનન સામે કડક કાર્યવાહી કરવામાં આવે છેઃ રાજપૂત મહિસાગર અને પંચમહાલમાં કુલ 779 કેસમાં રૂ. 816.73 લાખની નોટીસ ઇસ્યુ કરાઈ, સુરેન્દ્રનગર જિલ્લામાં 30 લીઝને મંજુરી અપાઈ ગાંધીનગરઃ  વિધાનસભા ગૃહ ખાતે મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં છેલ્લાં એક વર્ષમાં ખનીજ ચોરીના કેસો અંગે પૂછાયેલા પ્રશ્નનો ખાણ અને ખનીજ વિભાગ વતી જવાબ આપતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે […]

ખનીજ માફિયાને પકડવા માટે ડ્રોનની મદદ લેવી પડી, ડીસાના નાની આખોલા નજીક ખનીજચોરી પકડાઈ

પાલનપુરઃ ગુજરાતમાં રેતી-કપચી અને માટીનું ખનન બેરોકટોક થઈ રહ્યું છે. ખનીજ માફિયા કોઈને ય ગાંઠતા નથી. પોલીસ અને ખાણ-ખનીજ વિભાગ દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવતા હોય છે. ત્યારબાદ પણ ખનનનું કામ અટકતું નથી. હવે ખાણ ખનીજ વિભાગે ખનીજની ચોરી અને ખનનને પકડી પાડવા માટે આધૂનિક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. જેમાં ડ્રોનની મદદથી ક્યાં ખનનની […]

ખાણ-ખનીજ વિભાગે 149 સ્થળોએ દરોડા પાડીને ખનીજ માફિયાઓને કરોડોના દંડ ફટકાર્યો

ગાંધીનગરઃ રાજ્યમાં બેફામ ખનીજ-ચોરીઓ થઈ રહ્યાની ફરિયાદો ઊઠી હતી. આથી માત્ર 6 માસમાં જ ખનીજ ચોરી કરતાં તત્વો સામે લાલ આંખ કરી રાજ્યના ખાણ-ખનીજ વિભાગે 149 રેડ કરી હતી. આ રેડ દરમિયાન રેતી ચોરોને રૂ.4194 લાખનો દંડ કરાયો હતો. ગુજરાતમાં રેતી સહિતના કુદરતી ખનીજની ચોરીનો વ્યાપ વધ્યો છે, ત્યારે ખાણ-ખનીજ વિભાગને સતર્ક કરી ખનીજ માફિયાઓને […]

ઝાલાવાડ અને રાજકોટ રૂરલમાં ખનીજ માફિયાઓ સામે ઝૂંબેશઃ 1.45 કરોડનો માલ જપ્ત કરાયો

રાજકોટઃ સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ચાલતા ગેરકાયદે ખનન કૌભાંડની કમર તોડી નાખવા  રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચની ટીમે એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ ખનન માફીયાઓ પર દરોડા પાડી રૂા. 1.45 કરોડની કિંમતના વાહનો-રેતી ઝડપી પાડયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના રેન્જ આઇ.જી. સંદિપસિંહે ખાણ-ખનીજને લગતી ગેરકાયદે પ્રવૃતિ અને ખનીજનું ગેરકાયદે ચાલતુ વહન અટકાવવા દરોડાની કાર્યવાહી કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code