રેલવે આપણા અર્થતંત્ર અને ઓળખનો એક ભાગ છે: રાજ્ય મંત્રી ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને સંદેશાવ્યવહાર રાજ્યમંત્રી ડૉ. ચંદ્રશેખર પેમ્માસાનીએ કહ્યું છે કે ભારતીય રેલવે ફક્ત આપણા અર્થતંત્રનો એક ભાગ નથી, પણ આપણી ઓળખ પણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશમાં સુલ્લુરુપેટા રેલવે સ્ટેશન (અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકસિત)નું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યા પછી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દરરોજ બે કરોડથી વધુ મુસાફરો ટ્રેનોમાં […]