અમદાવાદમાં મોડી રાતે ફ્લેટમાં ત્રણ મિત્રોએ મજાકમાં કર્યું ફાયરિંગ, સગીરને વાગી ગોળી
સગીર યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો બે મિત્રોએ પોલીસના ડરથી દેશી તમંચો કચરામાં ફેંકી દીધો રાતના સન્નાટામાં ફાયરિંગનો અવાજ સાંભળીને રહીશો પણ બહાર દોડી આવ્યા અમદાવાદઃ શહેરના લાંભા વિસ્તારમાં આવેલી શિવાલી રેસીડેન્સીના એક ફ્લેટમાં મોડી રાત્રે ત્રણ મિત્રો એકબીજા સાથે મસ્તી કરી રહ્યા હતા ત્યારે દેશી તમંચામાંથી અચાનક ફાયરીંગ થતાં એક સગીરને ગોળી વાગતા ગંભીર […]


