1. Home
  2. Tag "Mirabai"

વિશ્વનું એકમાત્ર મંદિર કે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ રાધાજી સાથે નહીં પરંતુ મીરાબાઈ સાથે બિરાજે છે,જાણો આ મંદિરનો ઈતિહાસ

આપણા દેશમાં ભગવાન કૃષ્ણના ઘણા મંદિરો છે.તે બધાનું અલગ-અલગ ઐતિહાસિક મહત્વ છે.પરંતુ હિમાચલ પ્રદેશના નુરપુરના પ્રાચીન કિલ્લાના મેદાનમાં આવેલું ભગવાન શ્રી બ્રિજરાજ સ્વામીજીનું આ મંદિર ખૂબ જ ખાસ  છે.આખી દુનિયામાં આ એકમાત્ર એવું મંદિર છે,જ્યાં શ્રી કૃષ્ણની મૂર્તિ મીરાબાઈની સાથે સ્થાપિત છે. શ્રી કૃષ્ણ અને મીરાબાઈની મૂર્તિ એટલી અલૌકિક અને આકર્ષક છે કે  વિશ્વભરમાંથી લાખો […]

નેશનલ ગેમ્સ: મીરાબાઈએ 49 કિગ્રા વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો

અમદાવાદઃ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શુક્રવારે મીરાબાઈ ચાનુ અને સંજીતા ચાનુ વચ્ચે વ્યૂહાત્મક લડાઈ સાથે 36મી નેશનલ ગેમ્સમાં મહિલાઓની 49 કિગ્રા વેઈટલિફ્ટિંગ સ્પર્ધા અપેક્ષિત રેખાઓ પર ખુલી હતી. અંતે, મીરાબાઈ કુલ 191 કિગ્રા (સ્નેચ 84 કિગ્રા, ક્લીન એન્ડ જર્ક 107 કિગ્રા)ની લિફ્ટ સાથે ગોલ્ડ જીત્યો હતો. જ્યારે સંજીતાએ કુલ 187 કિગ્રા (સ્નેચ 82 કિગ્રા, સી […]

ટોક્યો ઓલિમ્પિકઃ મીરાબાઈની મણિપુર પોલીસમાં એડીશનલ SP તરીકે નિયુક્તિ

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતને ભારતનું ગૌરવ વધારનારી મીરાબાઈ પરત ભારત આવતા કેન્દ્ર સરકાર દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં મણિપુર સરકારે તેમની એડિશનલ એસપી તરીકે મણિપુર પોલીસમાં નિયુક્તિ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટોક્યો ઓલિમ્પિકમાં 49 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય વેટલિફ્ટર મીરાબાઈ ચાનું પરત ભારત પહોંચી હતી. દિલ્હી […]

ટોક્યો ઓલિમ્પિકઃ મીરાબાઈનો સિલ્વર મેડલ ગોલ્ડમાં ફેરવાય તેવી શકયતા, ચીનની પ્લેયર ઉપર ડોપિંગની આશંકા

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક ગમતોમાં મહિલા વેટલિફ્ટીંગ સ્પર્ધામાં 49 કિલોગ્રામના વર્ગમાં ગોલ્ડન મેડલ વિજેતા ચીની વેટલિફ્ટર હોઉ ઝિઉઈ પર ડોપિંગની આશંકા વ્યક્ત થઈ છે. જેથી તેમનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. ચીની સ્પર્ધક તપાસમાં પકડાઈ ગઈ તો આ ગોલ્ડન મેડલ ભારતીય વેટલિફ્ટર મીરાબાઈ ચાનુને મળી શકે છે. જેમણે સિલ્વર મેડલ જીત્યો છે. ઓલિમ્પિક રમતમાં ભારતીય ઓલિમ્પિક દળ […]

ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈથી પ્રેરાઈને ટાઈગર શ્રોફે કર્યું કંઈક આવું

મુંબઈઃ બોલીવુડના સુપર સ્ટાર ટાઈગર શ્રોફ અભિનયની સાથે પોતાની ફિટનેશને લઈ જાણીતા છે. ટાઈકલ અવાર-નવાર વર્કઆઉટના વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરે છે. દરમિયાન ટાઈગર શ્રોફે વધુ એક વીડિયો શેયર કર્યો છે. જેમાં તે 140 કિલો વજનની સાથે કસરત કરતા જોવા મળે છે. ટાઈગર શ્રોફએ પોતાના ટફ એક્સસાઈઝ વીડિયો શેયર કરીને લખ્યું છે. 140 કિલો અને […]

ટોક્યો ઓલિમ્પિકઃ સિલ્વર મેડલની સાથે ભારતની શરૂઆત, મીરાબાઈએ અપાવ્યો પ્રથમ મેડલ

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકનો ગઈકાલે સાંજે રંગારંગ પ્રારંભ થયો છે. દરમિયાન ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ જીતીને ખાતુ ખોલાવ્યું છે. વેટલિફ્ટિર મીરાબાઈ ચાનૂએ મહિલાઓની 49 કિલોગ્રામ વેટ કેટેગરીમાં કુલ 202 કિલોગ્રામ વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો છે. ચીનની હાઉ ઝિહૂઈએ 210 કિલોગ્રામ વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ઈન્ડોનેશિયાની કેંટિકા વિંડીએ બ્રોન્જ મેડલ જીત્યો હતો. […]

ટોક્યો ઓલિમ્પિક્સ: વેઇટલિફ્ટિંગમાં મીરાબાઇ બનશે ભારતની આશા

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની આશા બનશે વેઇટલિફ્ટર મીરાબાઇ મીરાબાઇ ચાનૂ ઓલિમ્પિકની મહિલા 49 કિગ્રા સ્પર્ધામાં મજબૂત દાવેદારોમાંથી એક છે તેણે અનેક પદક હાંસલ કર્યા છે નવી દિલ્હી: ભારતની સ્ટાર મીરાબાઇ ચાનૂ ઓલિમ્પિકની મહિલા 49 કિગ્રા સ્પર્ધામાં મજબૂત દાવેદારોમાંથી એક છે. વર્ષ 2016માં તેના નિરાશાજનક પ્રદર્શન બાદ તે આ વર્ષના ઓલિમ્પિકથી દમદાર પરફોર્મન્સ સાથે કમબેક કરવા માંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code