ખોટી માહિતીઓ અને AI-જનરેટેડ ડીપફેક પર કડક કાર્યવાહી કરવાની તાત્કાલિક જરૂરિયાત: અશ્વિની વૈષ્ણવ
નવી દિલ્હીઃ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા અને નકલી સમાચારો સાથે જોડાયેલો મુદ્દો અત્યંત ગંભીર છે. તેમણે કહ્યું કે બનાવટી સમાચારો લોકશાહી માટે ખતરો છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખોટી માહિતીઓ અને AI-જનરેટેડ ડીપફેક પર કડક કાર્યવાહી કરવાની તાત્કાલિક જરૂરિયાત છે. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક લોકો કે […]


