1. Home
  2. Tag "MISSILE"

ફિલિપાઇન્સ પછી વિયેતનામ પણ ભારતની બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે, 700 મિલિયન ડોલરનો સોદો થશે

ફિલિપાઇન્સ પછી, હવે વિયેતનામ પણ ભારતની બ્રહ્મોસ મિસાઇલ ખરીદનાર બીજો એશિયન દેશ બનવા જઈ રહ્યું છે. આ એક સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે. માહિતી અનુસાર, આ સોદાની કુલ કિંમત લગભગ 700 મિલિયન ડોલર એટલે કે આશરે 5990 કરોડ રૂપિયા હોઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે આ ડીલ પર ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે […]

જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલનું DRDO એ સફળ પરીક્ષણ કર્યું

બેંગ્લોરઃ ભારતીય સેના અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ મધ્યમ અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ (MRSAM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ 3 અને 4 એપ્રિલના રોજ ઓડિશાના ડૉ. એપીજે અબ્દુલ કલામ ટાપુ પર કરવામાં આવ્યું હતું. મિસાઇલના ચાર ઉડાન પરીક્ષણો કરવામાં આવ્યા હતા, જેમાં તેણે તેના તમામ લક્ષ્યોને ચોકસાઈથી નષ્ટ કર્યા હતા. […]

ભારતીય સેનાની નવી હવાઈ સંરક્ષણ વ્યૂહરચના, ડ્રોનથી લઈ મિસાઈલ સુધી

ભારતીય સેનાએ તાજેતરના સંઘર્ષોમાં ડ્રોન અને અન્ય વિઘટનકારી તકનીકોની અસરને ધ્યાનમાં રાખીને તેની હવાઈ સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત કરવા માટે એક નવો રોડમેપ તૈયાર કર્યો છે. આર્મી હવે તેના વૃદ્ધ પ્લેટફોર્મને બદલવાની, નવા ફ્રેગમેન્ટેશન દારૂગોળાનો ઉપયોગ કરવાની અને વધુ શક્તિશાળી રડાર તૈનાત કરવાની યોજના ધરાવે છે. આ પગલું ભારતીય સેનાની હવાઈ સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત […]

રશિયાનો યુક્રેનના ઉર્જા મથકો પર મિસાઈલ અને ડ્રોનનો હુમલો

જ્યારે વિશ્વ ક્રિસમસની ઉજવણીમાં ડૂબી હતી, ત્યારે રશિયાએ મિસાઇલ હુમલાથી યુક્રેનના ઉર્જા માળખાને તબાહ કરી નાખ્યું હતું. જેના કારણે યુક્રેનના અનેક શહેરો અંધકારમાં ડૂબી ગયા છે. રશિયાએ યુક્રેનિયન પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવીને મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલાથી યુક્રેનમાં થર્મલ પાવર પ્લાન્ટને મોટું નુકસાન થયું હતું. મિસાઈલ હુમલો શરૂ થયા બાદ સ્થાનિક લોકોએ મેટ્રો સ્ટેશન […]

બે લાંબા અંતરની મિસાઈલનું પરીક્ષણ કરીને ભારતે પોતાની તાકાત વધારી

ભારતે એક અઠવાડિયાની અંદર બે લાંબા અંતરની મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને એરોસ્પેસની દુનિયામાં પોતાની વધતી તાકાતનો દમ દેખાડયો છે. આ બે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ઉપયોગમાં લેવાતી સૌથી લાંબી રેન્જની પરંપરાગત મિસાઈલ હશે, જેની રેન્જ વિસ્તૃત રેન્જ બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલ કરતા પણ વધારે છે. ભારતને હવે એક શક્તિશાળી રોકેટ ફોર્સની જરૂર છે, જેના માટે ગાઈડેડ […]

ભારતઃ જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલનું સફળ પરિક્ષણ

નવી દિલ્હીઃ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ નેવી સાથે મળીને શુક્રવારે સતત બીજા દિવસે વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (VLSRSAM) નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. બંને પરીક્ષણોમાં મિસાઈલે સમુદ્રમાંથી આવતા હવાઈ ખતરાનું અનુકરણ કરીને હાઈ સ્પીડ નીચી ઊંચાઈવાળા હવાઈ લક્ષ્યોને સફળતાપૂર્વક ફટકાર્યા હતા. પરીક્ષણ દરમિયાન, ભારતીય નૌકાદળે શક્તિશાળી સપાટીથી હવા માર્ગદર્શિત […]

તાઈવાનમાં ઘૂસી ગઈ ચીની મિસાઈલો, પ્રેસ કોન્ફરન્સ વચ્ચે વિદેશ મંત્રીના મોબાઈલ પર એલર્ટથી હડકંપ

તાઈપે: તાઈવાનમાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી પહેલા મંગળવારે સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી, જેના કારણે આખા દેશમાં હડકંપ મચી ગયો. વિદેશ મંત્રી જોસેફ વૂ તાઈપેમાં વિદેશી પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો હતો. આ દરમિયાન તેના મોબાઈલ ફોન ર એક એલર્ટ આવ્યો. એલર્ટ હતો કે ચીની મિસાઈલો તાઈવાનમાં ઘૂસી ગઈ છે. જોસેફ વૂ જ નહીં દેશમાં ઘમાં લોકોના […]

ભારતની આ મિસાઈલ લોકેશન બદલી રહેલા દુશ્મનનો પીછો કરીને નાશ કરશે

દિલ્હી: એસ્ટ્રા એ બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર-ટુ-એર મિસાઇલ (BVRAAM) છે. આ સ્વદેશી હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે. જે વિઝ્યુઅલ રેન્જની બહાર હુમલો કરે છે. મતલબ કે જ્યાં ફાઈટર જેટ કે એટેક હેલિકોપ્ટરનો પાયલોટ જોઈ શકતો નથી ત્યાં પણ આ મિસાઈલ સચોટ હુમલો કરે છે. તાજેતરમાં તેજસ ફાઈટર જેટથી તેને છોડવામાં આવ્યું હતું. તેજસ ફાઈટર […]

ભારતની MRSAM મિસાઈલનું સફળ પરીક્ષણ,મિનિટોમાં દુશ્મનના જહાજોને નષ્ટ કરશે

દિલ્હી:ભારતીય નૌકાદળે મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ MRSAM એટલે કે મીડીયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.આ મિસાઈલ વિશાખાપટ્ટનમ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર (INS વિશાખાપટ્ટનમ) થી છોડવામાં આવી હતી, જેણે દુશ્મનની એન્ટી શિપ મિસાઈલને તોડી પાડી હતી. INS વિશાખાપટ્ટનમ ડિસ્ટ્રોયરમાં 32 એન્ટી એર બરાક મિસાઇલો તૈનાત કરી શકાય છે. જેની રેન્જ 100 કિલોમીટર […]

ભારતને મળશે S-400 મિસાઈલની ત્રીજી રેજિમેન્ટ,જાણો કેટલી વધશે તેની તાકાત

દિલ્હી:રશિયા S-400 મિસાઈલ સિસ્ટમની ત્રીજી રેજિમેન્ટ ભારતને આપવા જઈ રહ્યું છે.એક રેજિમેન્ટમાં આઠ પ્રક્ષેપણ છે.એટલે આઠ લોન્ચિંગ ટ્રક.દરેક ટ્રકમાં ચાર લોન્ચર ફીટ કરવામાં આવ્યા છે.એટલે કે તેમાંથી ચાર મિસાઈલ નીકળે છે.એક રેજિમેન્ટમાં કુલ મળીને 32 મિસાઇલો છે.એટલે કે, એક રેજિમેન્ટ કોઈપણ સમયે 32 મિસાઈલ છોડી શકે છે.ભારત પાસે આવી ત્રણ રેજિમેન્ટ આવ્યા બાદ દેશની રાજધાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code