1. Home
  2. Tag "MISSILE"

દુશ્મનના રડારમાં નહીં આવે Zircon મિસાઈલ, પલકવારમાં થઈ જશે આંખોથી ઓઝલ

રશિયાની નવી હાઈપરસોનિક મિસાઈલ 3M22 Zirconને દુશ્મનનું રડાર જોઈ શકશે નહીં 3M37 સ્કિફ સબમરીન બેસ્ડ બેલેસ્ટિક મિસાઈલ રશિયાની હાઈપરસોનિક મિસાઈલ 3M22 Zirconને દુશ્મનનું રડાર જોઈ શકશે નહીં. રશિયાની આ મિસાઈલની ગુંજ હાલ તમામ વિકસિત દેશોના સંરક્ષણ મંત્રાલયમાં સંભળાય રહી છે. આમ તો રશિયાની પાસે ઘણાં અત્યાધુનિક હથિયાર અને મિસાઈલો છે, જે ઘણાં દેશોને ડરાવવાનું કામ […]

પલકવારમાં દુશ્મનના ઠેકાણાને નષ્ટ કરશે બ્રહ્મોસ મિસાઈલ, ઓડિશામાં કરાયું વિશેષ પરીક્ષણ

ઓડિશાના તટ પરથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ ડીઆરડીઓએ તાજેતરમાં એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનો ટેસ્ટ કર્યો હતો ડીઆરડીઓએ સોમવારે ઓડિશાના તટ પરથી જમીન પર પ્રહાર કરવા માટે સક્ષમ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પહેલા ડીઆરડીઓએ આંધ્રપ્રદેશના કર્નૂલમાં ફાયરિંગ રેન્જ પરથી મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું […]

ગલ્ફની શાંતિમાં ખલેલની શક્યતા: સાઉદીનો બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ આગળ વધી રહ્યો છે?

ઉત્તર કોરિયાનો પરમાણુ અને બેલેસ્ટિક મિસાઈલનો કાર્યક્રમ વિશ્વ શાંતિ માટે ખતરારૂપ છે. તેવી જ રીતે હવે ખાડી દેશોમાં પણ આવી જ મુસીબત વિશ્વની સામે ઉભી થવાની શક્યતાઓ છે. વિશેષજ્ઞો અને સેટેલાઈટ ઈમેજીસ પરથી ખુલાસો થયો છે કે સાઉદી અરેબિયામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા મિલિટ્રી બેસ ખાતે બેલેસ્ટિક મિસાઈલના સંભવિત નિર્માણ અને તેના પરીક્ષણની શક્યતા છે. આવા […]

ભારત સાથે મિસાઈલ ક્ષેત્રમાં સહકાર વધારવા માટે ટ્રમ્પ પ્રશાસને શરૂ કરી ચર્ચા

ઓબામાના વહીવટી તંત્રે ભારતને મિસાઈલ તકનીક આપવામાં કોઈ રસ દાખવ્યો ન હતો. ગત વર્ષ ભારતે રશિયા સાથે એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ખરીદીની સમજૂતી કરી હતી. અમેરિકાએ હિંદ-પેસિફિક વિસ્તારમાં ભારતને પોતાનું મહત્વપૂર્ણ સાથીદાર ગણાવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ભારત વચ્ચે સંરક્ષણ સહયોગના મામલે એક રિપોર્ટ જાહેર કર્યો છે. તેમા કહેવામાં આવ્યું છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code