Homeગુજરાતીપલકવારમાં દુશ્મનના ઠેકાણાને નષ્ટ કરશે બ્રહ્મોસ મિસાઈલ, ઓડિશામાં કરાયું વિશેષ પરીક્ષણ

પલકવારમાં દુશ્મનના ઠેકાણાને નષ્ટ કરશે બ્રહ્મોસ મિસાઈલ, ઓડિશામાં કરાયું વિશેષ પરીક્ષણ

  • ઓડિશાના તટ પરથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ
  • ડીઆરડીઓએ તાજેતરમાં એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનો ટેસ્ટ કર્યો હતો

ડીઆરડીઓએ સોમવારે ઓડિશાના તટ પરથી જમીન પર પ્રહાર કરવા માટે સક્ષમ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે.

આ પહેલા ડીઆરડીઓએ આંધ્રપ્રદેશના કર્નૂલમાં ફાયરિંગ રેન્જ પરથી મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું હતું.

મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ પ્રણાલીનું આ ત્રીજું સફળ પરીક્ષણ હતું. તેનાથી ભારતીય સેનાની ત્રીજી પેઢીની એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલની આવશ્યકતાઓ માટે વિકસિત કરવામાં આવી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular