1. Home
  2. Tag "brahmos"

ભારતીય નૌકાદળને મળી મોટી સફળતા,બંગાળની ખાડીમાં વોર શિપથી લોન્ચ કર્યું બ્રહ્મોસ

દિલ્હી: ભારતીય નૌકાદળને મોટી સફળતા મળી છે. નેવીએ બંગાળની ખાડીમાં યુદ્ધ જહાજથી બ્રહ્મોસને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે.ભારતીય નૌસેનાએ આર ક્લાસ ડિસ્ટ્રોયરથી બ્રહ્મોસ મિસાઈલને સફળતાપૂર્વક છોડ્યું છે. અગાઉ પણ તેઓએ બહુવિધ ક્ષમતાઓ અને રેન્જ સાથે વિસ્તૃત રેન્જની બ્રહ્મોસ મિસાઇલને ફાયરિંગ કરી હતી, આ વખતે ઓપરેશનલ તૈયારીઓને કારણે ભારતીય નૌકાદળ આજે ફાયરિંગ દરમિયાન બ્રહ્મોસના તમામ પરિમાણોને સફળતાપૂર્વક […]

હવે ફિલિપાઇન્સની નેવીમાં પણ જોવા મળશે બ્રહ્મોસ, ભારત પાસેથી 375 મિલિયન ડોલરમાં ફિલિપાઇન્સ બ્રહ્મોસ ખરીદશે

ફિલિપાઇન્સ ભારત પાસેથી ખરીદશે બ્રહ્મોસ આજે બંને દેશો વચ્ચે 375 મિલિયન ડોલરનો સોદો થશે આ બાદ ફિલિપાઇન્સથી ચીન પણ ડરશે નવી દિલ્હી: ભારતની સૌથી શક્તિશાળી અને ઘાતક બ્રહ્મોસ મિસાઇલ હવે અન્ય દેશોના સૈન્યમાં પણ ધીરે ધીરે સ્થાન બનાવી રહી છે. હવે ફિલિપાઇન્સ તેની નેવી માટે ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદી રહ્યું છે. શુક્રવારે બ્રહ્મોસ સુપરસોનિક […]

INS વિશાખાપટ્ટનમ પરથી બ્રહ્મોસનું પરીક્ષણ, ડમી જહાજનો સફાયો કર્યો

ભારતે દરિયામાંથી દરિયામાં માર કરી શકતી બ્રહ્મોસનું કર્યું પરીક્ષણ નૌસેનાના યુદ્વ જહાજ INS વિશાખાપટ્ટનમ પરથી આ મિસાઇલને લોંચ કરાઇ મિસાઇલે એક ડમી જહાજ પર અચૂક નિશાન સાધીને તેનો સફાયો બોલાવી દીધો નવી દિલ્હી: ભારત પોતાની દરિયાઇ સીમાને વધુ સુરક્ષિત રાખવા અને દુશ્મનોથી બચાવવા માટે સંરક્ષણ ક્ષેત્રે વધુને વધુ મજબૂતાઇ પ્રાપ્ત કરી રહ્યું છે. હવે ભારતે […]

રશિયા આ વર્ષના અંત સુધીમાં ભારતને ‘બ્રહ્માસ્ત્ર’ S-400 આપશે, ભારતીય સૈનિકોની તાલીમ શરૂ

રશિયાએ કરી મહત્વની જાહેરાત રશિયા વર્ષાન્ત સુધીમાં ભારતને S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પહોંચાડશે ભારત સાથેનો કરાર યોગ્ય સમયમાં પૂર્ણ થશે: રશિયા મોસ્કો: રશિયાએ એક મહત્વની જાહેરાત કરી છે. રશિયાએ જાહેરાત કરી છે કે તે વર્ષાન્ત સુધીમાં ભારતને S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સમયસર પહોંચાડશે. એસ-400 મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ બનાવનારી રશિયન કંપની રોસોબરોન એક્સપોર્ટે જણાવ્યું હતું […]

પલકવારમાં દુશ્મનના ઠેકાણાને નષ્ટ કરશે બ્રહ્મોસ મિસાઈલ, ઓડિશામાં કરાયું વિશેષ પરીક્ષણ

ઓડિશાના તટ પરથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ ડીઆરડીઓએ તાજેતરમાં એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનો ટેસ્ટ કર્યો હતો ડીઆરડીઓએ સોમવારે ઓડિશાના તટ પરથી જમીન પર પ્રહાર કરવા માટે સક્ષમ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પહેલા ડીઆરડીઓએ આંધ્રપ્રદેશના કર્નૂલમાં ફાયરિંગ રેન્જ પરથી મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું […]

દુશ્મનોના રડારોને ધ્વસ્ત કરનારી એન્ટી-રેડિએશન મિસાઈલનું ભારત દ્વારા પરીક્ષણ

ભારતે નવી પેઢીની એન્ટી-રેડિએશન મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. આ એન્ટી રેડિએશન મિસાઈલ તમામ સર્વિલાન્સ અને રડાર સિસ્ટમને ધ્વસ્ત કરવા સક્ષમ છે. ખાસ વાત એ છે કે આ મિસાઈલનું પરીક્ષણ સુખોઈ-એમકેઆઈ ફાઈટર જેટમાંથી કરવામાં આવ્યું છે. ન્યૂ જનરેશન એન્ટી રેડીએશન મિસાઈલ એકસો કિલોમીટરની રેન્જમાં ટાર્ગેટને ધ્વસ્ત કરવા માટે સક્ષમ છે. હવાથી જમીન પર પ્રહાર કરવામાં સક્ષમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code